Home »News »Bollywood Buzz» Sooraj Pancholi Will Share Screen With Pooja Hegde

રીતિકની આ એક્ટ્રેસ સાથે જોવા મળશે ‘હીરો’નો આ એક્ટર

divyabhaskar.com | Sep 07, 2017, 16:29 PM IST

  • રીતિકની આ એક્ટ્રેસ સાથે જોવા મળશે ‘હીરો’નો આ એક્ટર,  bollywood buzz news in gujarati
મુંબઈ :સૂરજ પંચોલી ટૂંક સમયમાં પોતાની બીજી ફિલ્મ શરૂ કરવા જઈ રહ્યો છે. સૂત્રોનું માનીએ તો પ્રભુ દેવાની એક્શન-ડ્રામામાં સૂરજની સાથે પૂજા હેગડે જોવા મળશે. જોકે આ રોલ માટે અનેક નામો સામે આવ્યા હતા. પરંતુ હવે સાંભળવા મળ્યું છે કે પૂજાને આ રોલ માટે અપ્રોચ કરવામાં આવ્યુ કરવામાં આવ્યું છે. જોકે, પૂજાએ હજી સુધી આ ફિલ્મ માટે હામી ભરી નથી એટલે મેકર્સ તેની સાથે-સાથે બીજી બે અભિનેત્રીઓને પણ અપ્રોચ કરી રહ્યાં છે. ફિલ્મ શરૂ થવાની વાત કરીએ તો સૂરજ ‘ધ-બંગ’ ટૂર પરથી પરત ફરશે તે પછી ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. 
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sooraj Pancholi Will Share Screen With Pooja Hegde
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended