Home » News » Bollywood Buzz» Shashi kapoor dead body at his home

પદ્મ ભૂષણથી સન્માનિત શશિ કપૂરનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

Rj Alok | Last Modified - Dec 05, 2017, 01:48 PM IST

કોકિલાબેન હોસ્પિટલથી શશિ કપૂરનો પાર્થિવ દેહ પૃથ્વી થિયેટરની બાજુમાં આવેલા તેમના ઘરે લઈ જવામાં આવ્યો
  • +21 બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ પદ્મ ભૂષણથી સન્માનિત બોલિવૂડ વેટરન એક્ટર શશિ કપૂરનું નિધન કોકિલાબેન હોસ્પિટલમાં સોમવાર(ચાર ડિસેમ્બર)ના રોજ સાંજે 5.20 વાગે થયું હતું. આજે સાંતાક્રૂઝ હિંદુ સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવતાં પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો હતો.

    ઘરેથી જ નીકળી અંતિમ યાત્રા

    સાંતાક્રૂઝ વેસ્ટમાં આવેલા સાંતાક્રૂઝ હિંદુ સ્મશાનમાં શશિ કપૂરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. કોકિલાબેન હોસ્પિટલથી શશિ કપૂરનો પાર્થિવ દેહ પૃથ્વી થિયેટરની બાજુમાં આવેલા તેમના ઘરે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી. વરસતા વરસાદમાં બોલિવૂડ સેલેબ્સ આ અંતિમ યાત્રામાં સામેલ થયા હતાં.

    આ કારણે મળ્યું સન્માન

    શશિ કપૂરને 2011માં પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ જ કારણથી અંતિમ સંસ્કારમાં શશિ કપૂરને ત્રણવાર બંદૂકથી સલામી આપવામાં આવી હતી. આ સિવાય બેન્ડથી સલામી આપવામાં આવી હતી. આટલું જ નહીં નાની એવી પરેડ પણ કરવામાં આવી હતી.

    અંતિમયાત્રામાં આવ્યા આ સેલેબ્સઃ
    શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, અભિષેક, સાહિલ સાંધા, સલીમ ખાન, ગુલશન ગ્રોવર, શક્તિ કપૂર, સંજય દત્ત, અનિલ કપૂર, નસરૂદ્દિન શાહ-રત્ના પાઠક, રાકેશ ઓમ પ્રકાશ, રણબિર કપૂર, વરૂણ બડોલા-રાજેશ્વરી, સ્વ. ઓમ પુરીની પત્ની, દિપ્તી નવલ, મુકેશ રીષિ, રણબિર કપૂર, સૈફ અલી ખાન, કરિના કપૂર, અમિતાભ બચ્ચન સહિતના સેલેબ્સ અંતિમ યાત્રામાં આવ્યા હતાં.

    ઘર બહાર પોલીસ વ્યવસ્થાઃ
    અનેક બોલિવૂડ સેલેબ્સ તથા ચાહકો મોટી સંખ્યામા આવે તેવી શક્યતા હોવાથી શશિ કપૂરના ઘરની બહાર ચુસ્ત પોલીસ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી.

    રવિવારે કરવામાં આવ્યા હતાં દાખલઃ
    શશિ કપૂરને રવિવાર(ત્રણ ડિસેમ્બર)ની રાતે દાખલ કરવામાં આવ્યા હતાં. તેમને છેલ્લાં કેટલાંય વર્ષથી કિડનીની બીમારી હતી અને તેમનું નિયમિત રીતે ડાયાલિસિસ કરવામાં આવતું હતું. રવિવારે રાતના તેમની તબિયત બગડી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અહીંયા બીજા દિવસે એટલે કે સોમવારે સાંજે અંતિમ શ્વાસ લીધા હતાં.

    અવસાનના સમાચાર સાંભળતા જ આવ્યા આ સેલેબ્સઃ

    શશિ કપૂરના અવસાનના સમાચાર મળતાં જ રીષિ કપૂરે પોતાનું શૂટિંગ અટકાવીને સીધો હોસ્પિટલ આવ્યો હતો. બચ્ચન પરિવાર પણ હોસ્પિટલ આવી ગયો હતો. આ સિવાય રણબિર કપૂર, ક્રિષ્ના રાજ કપૂર, કરિના કપૂર, રણધિર કપૂર, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર, સંજય કપૂર સહિતના સેલેબ્સ શશિ કપૂરના ઘરે પરિવારને સાંત્વના આપવા આવ્યા હતાં.

    (જુઓ, વરસતા વરસાદ વચ્ચે બોલિવૂડ સેલેબ્સ શશિ કપૂરના અંતિમ દર્શનાર્થે....)

  • ડાબે, સૈફ અલી ખાન, અમિતાભ બચ્ચન
    +21 બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબે, સૈફ અલી ખાન, અમિતાભ બચ્ચન

  • શશિ કપૂરના પાર્થિવ દેહને લઈ જતી કાર
    +21 બીજી સ્લાઈડ્સ જુઓ
    શશિ કપૂરના પાર્થિવ દેહને લઈ જતી કાર

  • શશિ કપૂરનું ઘર
    +21 બીજી સ્લાઈડ્સ જુઓ
    શશિ કપૂરનું ઘર

  • નસરૂદ્દિન શાહ તથા રત્ના પાઠક
    +21 બીજી સ્લાઈડ્સ જુઓ
    નસરૂદ્દિન શાહ તથા રત્ના પાઠક

  • બોલિવૂડ સેલેબ
    +21 બીજી સ્લાઈડ્સ જુઓ
    બોલિવૂડ સેલેબ

  • વરૂણ બડોલા પત્ની સાથે
    +21 બીજી સ્લાઈડ્સ જુઓ
    વરૂણ બડોલા પત્ની સાથે

  • સ્વ. ઓમપુરીની બીજી પત્ની
    +21 બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્વ. ઓમપુરીની બીજી પત્ની

  • રણબિર કપૂરની કાર
    +21 બીજી સ્લાઈડ્સ જુઓ
    રણબિર કપૂરની કાર

  • મુકેશ રીષિ
    +21 બીજી સ્લાઈડ્સ જુઓ
    મુકેશ રીષિ

  • દિપ્તી નવલ
    +21 બીજી સ્લાઈડ્સ જુઓ
    દિપ્તી નવલ

  • રાકેશ ઓમપ્રકાશ
    +21 બીજી સ્લાઈડ્સ જુઓ
    રાકેશ ઓમપ્રકાશ

  • પોલીસ વ્યવસ્થા સમયે
    +21 બીજી સ્લાઈડ્સ જુઓ
    પોલીસ વ્યવસ્થા સમયે

  • રીષિ કપૂર તથા અન્ય
    +21 બીજી સ્લાઈડ્સ જુઓ
    રીષિ કપૂર તથા અન્ય

  • ટીવી એક્ટર સચિન
    +21 બીજી સ્લાઈડ્સ જુઓ
    ટીવી એક્ટર સચિન

  • રીષિ કપૂર
    +21 બીજી સ્લાઈડ્સ જુઓ
    રીષિ કપૂર

  • અહીં થશે અંતિમ સંસ્કાર
    +21 બીજી સ્લાઈડ્સ જુઓ
    અહીં થશે અંતિમ સંસ્કાર

  • આદર જૈન
    +21 બીજી સ્લાઈડ્સ જુઓ
    આદર જૈન

No Comment
Add Your Comments
(Bollywood Buzz Gujarati News) સાથે જોડાયેલા અન્ય ( Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Shashi kapoor dead body at his home
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood Buzz

Trending

Top