Home »News »Bollywood Buzz» Shashank Khaitan Says He Is Interested In Making A Sequel Of Badrinath Ki Dulhania

ડિરેક્ટરે કહ્યું જલ્દી જ બનાવવા માગું છું 'Badrinath Ki Dulhania'ની સિકવલ

divyabhaskar.com | Mar 17, 2017, 13:11 PM IST

મુંબઈઃ 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા' અને 'બદ્રીનાથ કી દુલ્હનિયા'ના બોક્સ ઓફિસ રિપોર્ટથી ઉત્સાહિત થઈને ડિરેક્ટર શશાંક ખૈતા તેનો વધુ એક ભાગ બનાવવામાં રસ દાખવી રહ્યા છે. શશાંકનું કહેવું છે કે, 'બદ્રીનાથ કી દુલ્હનિયા' પર ઓડિયન્સનો આટલો સારો રિસપોન્સ જોયા બાદ મારું દિલ કહી રહ્યું છે કે, જલ્દી '...દુલ્હનિયા' પર કામ શરૂ કરી દઉ. ફિલ્મની સ્ટોરી શું હશે અને તેના પર ક્યાં સુધીમાં કામ શરૂ કરવું તે અંગે હજુ નક્કી થયું નથી. જોકે સિકવલમાં અમુક એલિમેન્ટ જુના જ રાખવામાં આવશે. જેમ કે સ્ટોરી નાના શહેરની હશે અને લીડ કાસ્ટ પણ તે જ રહેશે.
 
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Shashank Khaitan Says He Is Interested In Making A Sequel Of Badrinath Ki Dulhania
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended