Home »News »Bollywood Buzz» 2nd Day, Check Out Deepika Padukone 3 Looks In Pics

Smoky eyes અને Thigh-high slitમાં 'લીલા'નો બોલ્ડ અંદાજ, છવાઈ Cannesમાં

divyabhaskar.com | May 19, 2017, 10:45 AM IST

કાન્સઃ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના બીજા દિવસે દીપિરા પાદુકોણ બ્રેન્ડન મેક્સવેલના ગ્રીન આઉટફિટમાં જોવા મળી હતી. તે રશિયન ફિલ્મ 'Nelyubov' (English title, Loveless)ના સ્ક્રિનિંગમાં જોવા મળી હતી. દીપિકા બીજા દિવસે ત્રણ અલગ-અલગ લુકમાં જોવા મળી હતી. દીપિકા સ્મોકી આઈસ, થાઈ-હાઈ સ્લિટ ગાઉનમાં બોલ્ડ લાગતી હતી.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, કાન્સમા દીપિકાના ત્રણ લુક્સ તસવીરોમાં.....)
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 2nd day, check out deepika padukone 3 looks in pics
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended