Home » News » Bollywood Buzz» Ranbir Leaves Party After Ameesha Wanted Private Conversation

અમિષા પટેલની આ હરકતથી રણબિર પાર્ટી મૂકીને ભાગ્યો, જાણો એવું તો શું કર્યું

divyabhaskar.com | Last Modified - Aug 09, 2017, 05:40 PM IST

પાર્ટી દરમિયાન રણબિર કપૂર કરતો રહ્યો અમિષાને નજરઅંદાજ
  • રણબીર કપૂર અને અમિષા પટેલ
    +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    રણબીર કપૂર અને અમિષા પટેલ

    મુંબઈ: એક્ટ્રેસ અમિષા પટેલ હાલ પોતાની વિચિત્ર હરકતોને કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, થોડાં સમય પહેલાં એક પાર્ટીમાં અમિષા પટેલ અને રણબિર કપૂર હાજર હતા. તે દરમિયાન અમિષા પટેલ એક્ટર રણબિર કપૂર સાથે કેટલીક વાતો કરવા માંગતી હતી અને તે ઈશારાઓથી રણબિરને બોલાવી રહી હતી. જોકે, રણબિર બીજા મહેમાનો સાથે વ્યસ્ત હતો. તેથી તેણે અમિષાની વાતો પર ધ્યાન આપ્યું નહીં.

    અમિષાથી દૂર ભાગતો રહ્યો રણબિરઃ
    - પાર્ટી દરમિયાન રણબિર કપૂર અમિષાને નજરઅંદાજ કરતો જોવા મળ્યો હતો અને તેનાથી જેમ બને તેમ દૂર રહેતો હતો.

    - રણધિર કપૂરના 70માં બર્થ ડે પર અમિષાએ રણબીર અને પોતાની એક ફોટો સોશ્યિલ મિડિયા પર શૅર કર્યો હતો. જે પછી રણબિર અને અમિષાના લિંકઅપની વાતો ફરતી થઈ હતી. પાર્ટીમાં અમિષા પટેલ સ્પેશ્યિલ ગેસ્ટ તરીકે સામેલ થઈ હતી. ઉલ્લેખનીય છે કે રણબિર કપૂર હાલ સંજય દત્તની બાયોપિકના શૂટિંગમાં વ્યસ્ત છે.

    (આગળની સ્લાઈડ્સ પર, રણબીર અને અમિષા પટેલના કેટલાંક બીજા PHOTOS)

  • અમિષા પટેલ
    +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    અમિષા પટેલ

No Comment
Add Your Comments
(Bollywood Buzz Gujarati News) સાથે જોડાયેલા અન્ય ( Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ranbir Leaves Party After Ameesha Wanted Private Conversation
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood Buzz

Trending

Top