Home »News »Bollywood Buzz» Meet Gulshan Kumar Daughter In Law Divya Khosla Kumar

પોતાની ફિલ્મમાં જ આઈટમ સોંગ કરી ચૂકી છે ગુલશન કુમારની વહુ

divyabhaskar.com | Aug 12, 2017, 13:44 PM IST

  • ગુલશન કુમારની વહુ દિવ્યા ખોસલા કુમાર
મુંબઈ :બોલિવૂડમાં કેસેટ કિંગનુ બિરૂદ મેળવનાર ગુલશન કુમારની આજે ડેથ એનિવર્સરી છે. 12 ઓગસ્ટ 1997ના રોજ મુંબઈના સાઉથ અંધેરી વિસ્તારમાં આવેલા જિતેશ્વર મહાદેવ મંદિરની બહાર તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગુલશન કુમારની ફેમિલીમાં પુત્ર ભૂષણ કુમાર ઉપરાંત વહુ દિવ્યા ખોસલા કુમાર અને બે દિકરીઓ તુલસી અને ખૂશાલી છે. ગુલશન કુમારની વહુ દિવ્યા ખોસલા એકટ્રેસ છે. તે ઉપરાંત તેઓએ કેટલીક ફિલ્મ્સ પ્રોડ્યૂસ અને ડિરેક્ટ કરી છે. પોતાની જ  ફિલ્મમાં આઈટમ ડાંસ કરી ચૂકી છે દિવ્યા.....
 
દિવ્યા ખોસલા કુમારના ડાયરેક્શન હેઠળ બનેલી ફિલ્મ ‘સનમ રે’માં દિવ્યાએ પોતે આઈટમ ડાંસ કર્યો હતો. ‘હમને પી રખ્ખી હૈં’ ગીતમાં દિવ્યા ખૂબ જ હોટ અને ગ્લેમરસ જોવા મળી હતી.
 
  • ઉપરાંત ખોસલ આ ફિલ્મના બીજા સોંગ ‘અક્કડ-બક્કડ બમ્બે બો’માં પણ દિવ્યા ખોસલા આઈટમ ડાંસ કરતી જોવા મળી હતી.
  •  
આગળની સ્લાઈડ્સ પર, ફિલ્મના સેટ ઉપર ગુલશન કુમારના પુત્ર ભૂષણ કુમારને મળી હતી દિવ્યા....
 
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Meet Gulshan Kumar Daughter In Law Divya Khosla Kumar
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended