Home »News »Bollywood Buzz» Salman Khan Brother Arbaaz Khan Divorce

અંતે, મલાઈકા-અરબાઝના થયા Divorce, 18 વર્ષના લગ્નજીવનનો આવ્યો અંત

divyabhaskar.com | May 11, 2017, 13:55 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તથા અરબાઝ ખાનના 18 વર્ષના લગ્ન જીવનનો 11 મેના રોજ અંત આવી ગયો છે. બાંદ્રા કોર્ટે આ બંનેના ડિવોર્સને મંજૂરી આપી દીધી છે.

પુત્રની કસ્ટડી મલાઈકા પાસેઃ
ફેમિલી કોર્ટે પુત્રની કસ્ટડી મલાઈકાને આપી છે. અરબાઝને જ્યારે ઈચ્છા થશે ત્યારે તે પોતાના પુત્ર અહાનને મળી શકશે. અરબાઝ તથા મલાઈકાના વકીલ ક્રાંતિ સાથે તથા અમૃતા સાથેએ ડિવોર્સ થઈ ગયાની વાતને સમર્થન આપ્યું છે. 

જસ્ટિન બીબરના કોન્સર્ટમાં હતાં સાથેઃ
10મેના રોજ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં જસ્ટિન બીબરનો કોન્સર્ટ હતો. અહીંયા મલાઈકા પોતાના પુત્ર તથા અરબાઝ સાથે જોવા મળી હતી. આટલું જ નહીં કોન્સર્ટ પહેલાં મલાઈકા એક્સ પતિ અરબાઝના ઘરે પણ ગઈ હતી. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, ગયા વર્ષે સહમતિથી કરી હતી ડિવોર્સની અરજી....)
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: salman khan brother arbaaz khan divorce
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended