Home »News »Bollywood Buzz» KRK Nasty Comments On Esha Gupta Semi Nude Photos

કેઆરકેને આ રીત વળતો જવાબ આપ્યો એશાએ

divyabhaskar.com | Aug 13, 2017, 17:31 PM IST

મુંબઈ: કોન્ટ્રોવર્શિયલ કમેન્ટસ માટે જાણીતા એક્ટર અને ફિલ્મ ક્રિટીક કમાલ આર ખાન(કેઆરકે)એ થોડા સમય પહેલ  એક્ટ્રેસ એશા ગુપ્તા પર આપત્તિજનક ટિપ્પ્ણી કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા એશા ગુપ્તાએ સોશ્યિલ મિડીયા ઉપર પોતાનો સેમી-ન્યૂડ ફોટો શેર કર્યો હતો. જેને જોતાની સાથે જ કેઆરકેએ ટ્વીટ કરતા લખ્યુ હતું કે ડિયર એશા, શુ તમે મને તમારો આ ફોટો તમારા ઓટોગ્રાફ સાથે મોકલી શકો છે. બદલામાં હું તમારી દરેક ફિલ્મ્સને 4 રેટિંગ આપીશ. કેઆરેકેએ એક પછી એક કર્યા અનેક ટ્વીટ....
 
-એટલુ જ નહી કેઆરકેએ એક પછી એક અનેક ટ્વીટ કર્યા હતા. એક ટ્વીટમાં તેણે લખ્યુ હતુ કે – ડાર્લિંગ એશા, યૂ આર રિયલી લુકિંગ સુપર હોટ.
-એક બીજા ટ્વીટમાં કેઆરકેએ લખ્યુ- એશા, આપ જલ્દી જ સની લિયોનીને માત આપી દેશો. જસ્ટ સૂપર્બ
 
એશાએ આ રીતે આપ્યો વળતો જવાબ...
 
-કેઆરકેના ટ્વીટ પછી એશા ગુપ્તાએ પણ પોતાના આગવા અંદાજમાં જવાબ આપતા લખ્યુ હતુ કે – જી બિલ્કુલ, જલ્દી જ મોકલુ છુ, તમારો આભાર...
 
આગળની સ્લાઈડ્સ પર, એશા ગુપ્તાના સેમી ન્યૂડ ફોટોઝ પર કેઆરકેની કમેન્ટસ...
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: KRK Nasty Comments On Esha Gupta Semi Nude Photos
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended