Home » News » Bollywood Buzz» Ankita lokhande plyed zalkari bai role in Manikarnika The Queen of Jhansi

ઝાંસીની લક્ષ્મીબાઈ સાથે મળતો'તો ચહેરો, અંગ્રેજોએ આટલી ક્રૂર રીતે મારી નાખી'તી

Ram Naresh Yadav | Last Modified - Nov 16, 2017, 01:50 PM IST

ટીવી શો 'પવિત્રા રિશ્તા'થી જાણીતી બનેલી અંકિતા લોખંડે 'મણિકર્ણિકાઃ ધ ક્વિન્સ ઓફ ઝાંસી' ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે
  • ડાબે, કંગના, અંકિતા લોખંડે
    +8 બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબે, કંગના, અંકિતા લોખંડે

    મુંબઈઃ ટીવી શો 'પવિત્રા રિશ્તા'થી જાણીતી બનેલી અંકિતા લોખંડે 'મણિકર્ણિકાઃ ધ ક્વિન્સ ઓફ ઝાંસી' ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મમાં તે ઝાંસીની રાણી જેવી દેખાતી વીરાંગના ઝલકારી બાઈનો રોલ પ્લે કરી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મમાં કંગનાએ ઝાંસીની રાણીનો રોલ કર્યો છે. divyabhaskar.com ઝલકારી બાઈ કોણ હતી, તે અંગે વાત કરશે.

    ઝલકારીની આ રીતે થઈ હતી પહેલી મુલાકાતઃ
    ઈતિહાસકાર જાનકી શરણ વર્માએ કહ્યું હતું કે મહરાણી લક્ષ્મીબાઈની વિશ્વાસપાત્ર સિપાહી ઝલકારી બાઈનો જન્મ ભોજલા ગામમાં 22 નવેમ્બર, 1830માં થયો હતો. તેના પિતા મરાઠા સૈનિક હતાં, આથી ઝલકારીને નાનપણથી જ હથિયારો સાથે રમવું ગમતું હતું. એકવાર ઝલકારીના ગામમાં ડાકુઓએ હુમલો કર્યો હતો. તેણે ગામલોકો સાથે મળીને હુમલાખોરોને ભગાડી દીધા હતાં. તેના ચર્ચા મહેલ સુધી પહોંચી હતી. ત્યારબાદ ઝલકારીના લગ્ન એક સૈનિક થયા હતાં. મંદિરમાં ઝલકારી, રાણી લક્ષ્મીબાઈને શુભેચ્છા માટે મળવા ગઈ હતી. રાણી તેને જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગઈ હતી, કારણ કે ઝલકારીનો ચહેરો, રાણીથી મળતી આવતો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી.

    તોપ સાથે બાંધીને ઉડાવી દીધી હતીઃ
    1857માં અંગ્રેજોએ ઝાંસીના કિલ્લા પર હુમલો કર્યો હતો. રાનીનો એક સેનાનાયક ગદ્દાર નીકળ્યો હતો અને તેની મદદથી અંગ્રેજો કિલ્લા પર આવી ગયા હતાં. જ્યારે રાણી ચારે તરફથી ઘેરાઈ ગઈ ત્યારે ઝલકારીએ રાણીને કહ્યું હતું કે તે તેમની જગ્યાએ લડે છે. રાણી કિલ્લામાંથી બહાર નીકળી ગઈ હતી અને ઝલકારી રાણીના વેશમાં લડતી હતી. આ આ દરમિયાન અંગ્રેજ સરકારના જનરલ રોજને ખબરીએ આ રહસ્ય અંગે જણાવી દીધું હતું અને ઝલકારી પકડાઈ ગઈ હતી. રોજે ઝલકારીને કહ્યું હતું કે છોકરી તું પાગલ છે, જો તારા જેવા પાગલ આવી જાય તો હિંદુસ્તાનમાં રહેવું મુશ્કેલ થઈ જાય. ઝલકારીબાઈને અંગ્રેજોએ તોપના મોંઢા આગળ બાંધીને બારૂદથી ઉડાવી દીધી હતી.

    રાષ્ટ્ર કવિ મૈથિલી શરણ ગુપ્તાએ ઝલકારી બાઈ અંગે લખ્યું હતું,
    જાકર રણ મેં લલકારી થી, વહ તો ઝાંસી કી ઝલકારી થી
    ગોરો સે લડના શીખ ગઈ, હૈં ઈતિહાસ મેં ઝલક રહી, વહ ભારત કી હી નારી થી.

  • ઝલકારી રાણીના વેશમાં આ કિલ્લામાં લડતી હતી
    +8 બીજી સ્લાઈડ્સ જુઓ
    ઝલકારી રાણીના વેશમાં આ કિલ્લામાં લડતી હતી

  • ઝલકારીબાઈને અંગ્રેજોએ તોપના મોંઢા આગળ બાંધીને બારૂદથી ઉડાવી દીધી હતી.
    +8 બીજી સ્લાઈડ્સ જુઓ
    ઝલકારીબાઈને અંગ્રેજોએ તોપના મોંઢા આગળ બાંધીને બારૂદથી ઉડાવી દીધી હતી.

  • શૂટિંગ સમયે કંગના
    +8 બીજી સ્લાઈડ્સ જુઓ
    શૂટિંગ સમયે કંગના

  • ફિલ્મનું પોસ્ટર
    +8 બીજી સ્લાઈડ્સ જુઓ
    ફિલ્મનું પોસ્ટર

No Comment
Add Your Comments
(Bollywood Buzz Gujarati News) સાથે જોડાયેલા અન્ય ( Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ankita lokhande plyed zalkari bai role in Manikarnika The Queen of Jhansi
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood Buzz

Trending

Top