Home »News »Bollywood Buzz» Sandeep Toshniwal And Dr Ashrita Divorce Proceedings Ended In Chaos

કરિશ્મા કપૂર માટે ખરાબ સમાચાર, બોયફ્રેન્ડ સાથે લગ્નની વાત ફરી ચઢી ટલ્લે

divyabhaskar.com | Apr 21, 2017, 11:49 AM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરના એક્સ પતિ સંજય કપૂરે તો ત્રીજા લગ્ન પણ કરી લીધા અને પોતાનું નવું જીવન શરૂ કરી દીધું છે. હવે, કરિશ્મા પોતાના પ્રેમી સંદિપ તોશ્નીવાલ સાથે લગ્ન કરવા ઉત્સુક થઈ રહી છે. જોકે, કરિશ્મા માટે ખરાબ સમાચાર એ છે કે તેણે હજી પણ રાહ જોવી પડશે. 

પરસ્પર સહમતિથી ડિવોર્સ માટે તૈયાર થયા આશ્રિતા-સંદિપઃ
મંગળવાર(18 એપ્રિલ)ના રોજ કોર્ટમાં સંદિપ તથા આશ્રિતા પરસ્પર સહમતિથી ડિવોર્સ માટે તૈયાર છે અને તે રીતે ડિવોર્સ પેપર પર સાઈન કરવા ફેમિલી કોર્ટ ગયા હતાં. આ સમયે અચાનક જ સંદિપ તથા આશ્રિતાના વકીલો એકબીજા પર બૂમો પાડવા લાગ્યા હતાં અને ઝઘડો કર્યો હતો. કોર્ટ હવે આશ્રિતાને ક્રોસ-એક્ઝામિન કરશે અને પછી ડિવોર્સ અંગે નિર્ણય લેશે. એટલે કે ફરી એકવાર સંદિપ તથા આશ્રિતાના ડિવોર્સ કોર્ટની મુદ્દતમાં અટવાઈ ગયા છે.

ડિવોર્સ માટે આપ્યા આટલા રૂપિયાઃ
સંદિપે પત્નીને 2 કરોડ રૂપિયા તથા બંને દીકરીઓ(11 તથા છ વર્ષ)ને ત્રણ-ત્રણ કરોડ(કુલ છ કરોડ) આપવાનું નક્કી કર્યું છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, ફાર્મા કંપનીમાં સીઈઓ છે સંદિપ...)
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sandeep Toshniwal and Dr Ashrita divorce proceedings ended in chaos
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended