Home »News »Bollywood Buzz» Kareena Kapoor Khan Gives Amazing Speech On Menstruation

પીરિયડ્સ પર કરીનાએ કરી એવી વાત જે દરેક મહિલાએ સાંભળવી જોઈએ

divyabhaskar.com | Aug 09, 2017, 16:27 PM IST

પીરિયડ્સને આપણા દેશમાં સ્ત્રીઓ માટે અભિશાપ માનવામાં આવે છે. પીરિયડ્સમાં મહિલાઓ મંદિરે જઈ શકતી નથી કે કોઈ ધાર્મિક કાર્યો કરી શકતી નથી. ત્યારે યુનિસેફ દ્વારા યોજાયેલ ગરીમાં કાર્યક્રમમાં હાલમાં જ માતા બનેલી કરીના કપૂરે આ ટોપિક પર ખુલ્લેઆમ વાત કરી હતી. અને પીરિયડ્સ એ સ્ત્રીઓ માટે અભિશાપ નહીં પણ આશિર્વાદ છે તેવુ જણાવ્યુ હતુ. અને એક ખાસ મેસેજ પણ આપ્યો હતો.
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kareena Kapoor Khan gives Amazing Speech on Menstruation
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended