Home »News »Bollywood Buzz» Karan Johar Doing A Radio Show, Talking About Kajol

આ શોમાં લવ ગરુ બનશે કરણ જોહર, કાજોલ સાથેની ફ્રેન્ડશીપ વિશે કહ્યું આ

divyabhaskar.com | Nov 16, 2017, 15:06 PM IST

  • આ શોમાં લવ ગરુ બનશે કરણ જોહર, કાજોલ સાથેની ફ્રેન્ડશીપ વિશે કહ્યું આ,  bollywood buzz news in gujarati

મુંબઈ :કરણ જોહરનો નવો રેડિયો શો ‘કોલિંગ કરણ’ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે કરણ આ શોના લોન્ચિંગ ઈવેન્ટમાં પહોંચ્યો હતો, જ્યાં તેણે અનેક વિષયો પર ખુલ્લીને વાત કરી હતી. જેમા કરણે પોતાના નામ રાહુલનો ખુલાસો કર્યો અને કાજોલ વિશે પણ ખુલ્લીને વાત કરી હતી. કરને કહ્યું ‘કાજોલ મારી મારી માટે હમેશા સ્પેશ્યિલ હતી અને રહશે.’લવ ગુરુ બનશે કરણ જોહર...

શોમાં કરન લવ ગુરુનું કામ કરશે. આ વિશે કરણે કહ્યું, ‘અનેક વખત એવું થાય છે કે વાત-વાતમાં પ્રેમ થઈ જાય છે. ધર્મા પ્રોડક્શન્સની લગભગ 5 ફિલ્મ્સમાં મેં જોયું છે.’ તેની સાથે જ કરણે એ પણ કહ્યું કે બોલિવૂડની ગોસિપ્સની જાણકારી તેને કરિના કપૂર ખાન પાસેથી મળતી હતી.

( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Karan Johar Doing A Radio Show, Talking About Kajol
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended