Home »News »Bollywood Buzz» Jackie Shroff Abuse His Fan In Bhopal

સ્ટારડમનું ઘમંડઃ સેલ્ફી ખેંચવા આવેલા ચાહકને જેકી શ્રોફે ગાળો ભાંડી

divyabhaskar.com | May 12, 2017, 11:38 AM IST

બોલિવૂડ સ્ટાર ઘણી વખત ભૂલી જતા હોય છે કે તે સ્ટાર પબ્લીકના લીધે જ બન્યા છે. છતાં ક્યારેક જાહેરમાં તેમના ફેન્સનું અપમાન કરી નાંખતા અચકાતા નથી, હાલમાં જ બોલિવૂડ એક્ટર જેકી શ્રોફ નર્મદા સેવા યાત્રા માટે ભોપાલની મુલાકાતે હતા. અહીં પાન ખાવા તેઓ બિટ્ટન માર્કેટ આવ્યા. અહીં તેના એક ચાહકે તેની સાથે સેલ્ફી લેવાની ટ્રાય કરતા જેકી અકડાયો અને એમ કહીને દૂર ખસેડ્યો કે તે પરસેવાથી લથપથ છે. અને તેને ગાળો આપી દુર ધકેલ્યો, તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jackie Shroff abuse his fan in Bhopal
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended