Home »News »Bollywood Buzz» Bollywood Pairs Onscreen Chemistry With Reel Life Partner Akshay -Raveena, Kajol-Shah Rukh

ચાહકોને Real નહીં પણ Reel પાર્ટનર સાથે પસંદ છે આ જોડી

divyabhaskar.com | Aug 10, 2017, 14:42 PM IST

  • સુપરહિટ ફિલ્મ્સ : મોહરા, ખિલાડીયો કા ખિલાડી, કિંમત, દાવા, બારૂદ અને પોલિસ ફોર્સ
મુંબઈ:બોલિવૂડમાં એવી અનેક જોડીઓ છે, જેમણે સિલ્વર સ્ક્રીન પર પોતાના જાદુથી લોકોના દિલો પર લાંબા સમય સુધી રાજ કર્યુ છે. પછી ભલે તે 80ની ડિમ્પલ કાપડિયા-રીષિકપૂરની જોડી હોય કે પછી 90ની અક્ષય-રવિના અને શાહરૂખ-કાજોલની, આ ઓનસ્ક્રીન જોડીઓની કેમેસ્ટ્રી પડદા પર એટલી અસરકારક હતી કે દર્શકો આજે પણ તેમને સાથે જોવાનુ પસંદ કરે છે. જોકે, આમાંથી મોટાભાગના એક્ટર-એકટ્રેસિસે લગ્ન કરી લીધા છે પરંતુ લોકો આજે પણ તેમને રિયલ લાઈફ પાર્ટનર કરતાં ઓનસ્ક્રીન પાર્ટનર સાથે જોવાનું વધારે પસંદ કરે છે. આજે આપણે બોલિવૂડની આવી જ કેટલીક ઓનસ્ક્રીન જોડીઓ અંગે વાત કરીશું.

 

·         અક્ષય - રવિના

સુપરહિટ ફિલ્મ્સ : મોહરા, ખિલાડીયો કા ખિલાડી, કિંમત, દાવા, બારૂદ અને પોલિસ ફોર્સ

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, બીજી જોડીઓ જેમને રિયલ નહીં પણ રીલ લાઈફ પાર્ટનરની સાથે ચાહકો કરે છે પસંદ...)


( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bollywood Pairs Onscreen Chemistry With Reel Life Partner Akshay -Raveena, Kajol-Shah Rukh
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended