Home » News » Bollywood Buzz» Hritik Roshan Writes Letter Says Will Not Speak Anything Else

કંગના કોન્ટ્રોવર્સી પર ઈન્ટરવ્યૂ આપ્યા પછી રીતિકે લખ્યો પત્ર, કહ્યું- ‘જે કહેવું હતું તે કહીં દીધુ છે’

divyabhaskar.com | Last Modified - Oct 10, 2017, 04:38 PM IST

કંગના-રીતિક કોન્ટ્રોવર્સીમાં રીતિકે મૌન તોડ્યા પછી બોલિવૂડ સેલેબ્સ પણ તેનું સમર્થન કરી રહ્યાં છે.
 • કંગના રનૌત અને રીતિક રોશન
  +5 બીજી સ્લાઈડ્સ જુઓ
  કંગના રનૌત અને રીતિક રોશન
  મુંબઈ : કંગના-રીતિક કોન્ટ્રોવર્સીમાં છેલ્લા ઘણા સમયથી નવી-નવી વાતો સામે આવી રહી છે. આ બાબતે રીતિકે મૌન તોડ્યા પછી બોલિવૂડ સેલેબ્સ પણ તેનું સમર્થન કરી રહ્યાં છે, ત્યારે રીતિક પાસેથી અનેક વસ્તુઓ ખુલ્લી કરે છે તેવી આશા રાકવામાં આવી રહી હતી, પરંતુ મંગળવાર(10 ઓક્ટોબર) સવારે રીતિકે સોશ્યિલ મીડિયા પર બે પેજનો એક પત્ર લખીને કહીં દીધુ છે કે હવે તે આ મુદ્દે કઈં જ નહીં બોલે.
  આ લેટરમાં તેણે લખ્યું છે ‘આ પોસ્ટ હું તે મીડિયા હાઉસિસ માટે લખું છુ, જ્યાંથી મને સતત ઈન્ટરવ્યૂઝ માટે રિક્વેસ્ટ આવી રહી છે. હું બે ઈન્ટરવ્યૂ આપી ચૂક્યો છુ. હું બધાની માંફી માંગુ છુ, કેમ કે હું હવે ઈન્ટરવ્યૂ નહીં આપી શકુ. હું હવે આ બાબતે વાત નતી કરવા માંગતો. મને ખૂબ જ દબાણની પરિસ્થિઓમાં પોતાનો પક્ષ મુકવો હતો, અને તે હું કરી ચૂક્યો છુ’
  આગળની સ્લાઈડ્સ પર, કંગના બાબતે રીતિક પર હતું દબાણ, આ કારણે આપી હતી 766 શબ્દોની સ્પષ્ટતા

No Comment
Add Your Comments
(Bollywood Buzz Gujarati News) સાથે જોડાયેલા અન્ય ( Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hritik Roshan Writes Letter Says Will Not Speak Anything Else
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood Buzz

Trending

Top