Home »News »Bollywood Buzz» Bollywood Movie Weird Names

બોલિવૂડમાં બની આવા વિચિત્ર નામવાળી ફિલ્મ્સ

divyabhaskar.com | Aug 11, 2017, 17:41 PM IST

મુંબઈ :અક્ષય કુમાર એક વર્ષમાં 4થી 5 ફિલ્મ્સ બનાવવા માટે ઓળખાય છે. આ વર્ષે તેમની 2 ફિલ્મ્સ ‘જોલી એલએલબી-2’ અને ‘નામ શબાના’ રિલીઝ થઈ ચુકી છે. 11 ઓગસ્ટે તેમની ત્રીજી ફિલ્મ ‘ટોઈલેટ : એક પ્રેમકથા’ રિલીઝ થઈ છે. શરૂઆતથી જ આ ફિલ્મ પોતાના વિચિત્ર નામ ‘ટોઈલેટ’ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ પ્રકારની ફિલ્મ માત્ર અક્ષયની જ નથી, આ પહેલા પણ બોલિવૂડમાં અનેક ફિલ્મ્સ બની ચુકી છે જે પોતાના વિચિત્ર નામને લઈને ચર્ચાનું કારણ બની હતી. આ પેકેજમાં અમે તમને બતાવવા જઈ રહ્યાં છીએ બોલિવૂડની આવી જ 12 ફિલ્મ્સ વિષે...
 
ફિલ્મ - કુકૂ માથુર કી ઝંડ હો ગઈ
વર્ષ – 2014
સ્ટારકાસ્ટ – સિમરન કૌર, સિદ્ધાર્થ ગુપ્તા, આશીષ જુનેજા, પલ્લવી બત્રા
ડાયરેક્ટર – અમન સચદેવ
 
આગળની સ્લાઈડ્સમાં જાણો બીજી 11 ફિલ્મ્સ વિષે....
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bollywood Movie Weird Names
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended