Home »News »Bollywood Buzz» Kareena Saif And Taimur Returned India After Vacation

કરિના-સૈફ સહિત આલિયા ભટ્ટ થયા Clicked, તસવીરોમાં જુઓ ખાસ

divyabhaskar.com | Aug 13, 2017, 11:09 AM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર પતિ સૈફ તથા પુત્ર તૈમુર સાથે સ્વિઝ્ટરલેન્ડના પ્રવાસથી પરત ફરી છે. આ ત્રણેય મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં.

આ સેલેબ્સ પણ મળ્યાં જોવાઃ
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ, એવલિન શર્મા ક્રિતિ સેનન, રીતિક રોશન, આયુષ્માન ખુરાના સહિતના સેલેબ્સ એરપોર્ટ પર જોવા મળ્યા હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, મુંબઈ એરપોર્ટ પર રણબિરથી લઈ રીતિક સુધીના સ્ટાર્સ મળ્યાં જોવા....)
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: kareena saif and taimur returned india after vacation
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended