Home »News »Bollywood Buzz» Amitabh Bachchan, Aishwarya Rai And Many Other Celebs Came At Shashi Home

ખાસ મિત્રના જવાથી અમિતાભ બચ્ચન દુઃખી, અંતિમ દર્શને આવ્યા આ સેલેબ્સ

divyabhaskar.com | Dec 05, 2017, 10:55 AM IST

મુંબઈઃબોલિવૂડ વેટરન એક્ટર શશિ કપૂરનું નિધન કોકિલાબેન હોસ્પિટલમાં સોમવાર(ચાર ડિસેમ્બર)ના રોજ સાંજે 5.20 વાગે થયું હતું. શશિ કપૂરના અવસાનના સમાચાર મળતાં જ બોલિવૂડ સ્ટાર્સ હોસ્પિટલ તથા શશિ કપૂરના ઘરે આવી ગયા હતાં. બચ્ચન પરિવાર પણ હોસ્પિટલ આવી ગયો હતો. આ સિવાય સંજય કપૂર, બોની કપૂર, કાજોલ, રાની મુખર્જી સહિતના સેલેબ્સ શશિ કપૂરના ઘરે પરિવારને સાંત્વના આપવા આવ્યા હતાં. અમિતાભ બચ્ચન પોતાના ખાસ ફ્રેન્ડ શશિના જવાથી ઘણાં જ ઉદાસ જોવા મળ્યાં હતાં. શ્વેતા બચ્ચન, ઐશ્વર્યા રાય તથા અભિષેક પણ લાગણીશીલ બની ગયા હતાં. 


(જુઓ, શશિ કપૂરના અવસાનથી ગમગીન કપૂર પરિવાર....)

( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: amitabh bachchan, aishwarya rai and many other celebs came at shashi home
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended