Home »News »Bollywood Buzz» Bollywood Celebs And Kapoor Family At Shashi Kapoor Last Rituals

કોન-કોને આપે સધિયારો?, કાકાની વિદાયથી ભાંગી પડ્યા રીષિ ને રાજીવ કપૂર

divyabhaskar.com | Dec 06, 2017, 11:42 AM IST

  • ડાબેથી, રાજીવ કપૂર, રીષિ કપૂર, સંજના કપૂર(શશિની દીકરી)

મુંબઈઃ પાંચ ડિસેમ્બરના રોજ શશિ કપૂરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. શશિ કપૂરના અંતિમ સંસ્કારમાં આખું કપૂર પરિવાર આવ્યું હતું. આ સિવાય શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, જેકી શ્રોફ, ગુલશન ગ્રોવર, શક્તિ કપૂર, રાકેશ ઓમ પ્રકાશ મહેરા, સલીમ ખાન, ગુલઝાર, સુરેશ ઓબેરોય સહિતના સેલેબ્સ આવ્યા હતાં. વરસતા વરસાદમાં બોલિવૂડ સેલેબ્સે પોતાના ફેવરિટ કલાકાર શશિ કપૂરને ભીની આંખે અંતિમ વિદાય આપી હતી.


(જુઓ, શશિ કપૂરની અંતિમ સંસ્કારમાં બોલિવૂડ સેલેબ્સ...)

( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bollywood celebs and kapoor family at shashi kapoor last rituals
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended