Home »News »Bollywood Buzz» Actress Alia Bhatt Is Excited For Her Upcoming Film Raazi

આ છે આલિયા ભટ્ટની આગામી ફિલ્મ, રિયલ સ્ટોરી પર છે બેઝ્ડ

divyabhaskar.com | Nov 16, 2017, 15:37 PM IST

  • આ છે આલિયા ભટ્ટની આગામી ફિલ્મ, રિયલ સ્ટોરી પર છે બેઝ્ડ,  bollywood buzz news in gujarati

મુંબઈ :મેઘના ગુલઝારના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘રાજી’માં આલિયા ભટ્ટ મુખ્ય રોલમાં જોવા મળશે. થોડા સમય પહેલા જ થયેલી વાતચીમાં તેણે કહ્યું કે ઓડિયન્સ તેને આ ફિલ્મ જરૂર પસંદ કરશે. કેમ કે તે આ ફિલ્મમાં એક અલગ જ અવતારમાં જોવા મળશે. આલિયા એક એવોર્ડ શોમાં પહોંચી હતી, જ્યાં તેણે આ વિશે ખુલ્લીને વાત કરી હતી. આલિયાનું કહેવું છે કે, ‘હું પહેલી વખત એક એવી ફિલ્મમાં કામ કરી રહ્યું છું જે રિયલ વાર્તા પર બેઝ્ડ છે, માટે તેને લઈને ખૂબ જ ઉત્સાહિત છુ. મને આશા છે કે આ ફિલ્મ બધાને પસંદ આવશે. આ ફિલ્મ 11 મે, 2018માં રીલિઝ થશે.

( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Actress Alia Bhatt Is Excited For Her Upcoming Film Raazi
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended