Home »News »Bollywood Buzz» Aamir Khan Produced 9 Films In His Production House

9 ફિલ્મ્સ પ્રોડ્યૂસ કરી ચૂક્યો છે આમિર, હવે લઈને આવી રહ્યો છે ‘સિક્રેટ સુપરસ્ટાર’

divyabhaskar.com | Oct 11, 2017, 13:29 PM IST

  • આમિર ખાન
મુંબઈ :એક્ટર-પ્રોડ્યૂસર આમિર ખાનની અપકમિંગ ફિલ્મ ‘સિક્રેટ સુપરસ્ટાર’  દિવાળી પર રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવે પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મમાં આમિર કેમિયો પણ કરી રહ્યો છે. આ ફિલ્મને અદ્વૈત ચંદને ડિરેક્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ આમિર ખાન પ્રોડક્શન્સ, જી સ્ટૂડિયોઝ અને આકાશ ચાવલાના બેનર હેઠળ બની છે. ફિલ્મને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે આમિર...

‘સિક્રેટ  સુપરસ્ટાર’ને લઈને આમિર ખૂબ જ એક્સાઈટેડ છે, કેમ કે જે દિવસે તે ઈન્ડિયામાં રીલિઝ થશે, તેના બીજા દિવસે તે તુર્કીમાં પણ રીલિઝ થશે. ત્યારે થોડા સમય પહેલા જ આમિર પોતાની ફિલ્મના પ્રમોશન માટે તુર્કી પણ ગયો હતો. તુર્કી ઉપરાંત આ ફિલ્મ યૂકે, યૂએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, સિંગાપોર, યૂએઈ અને પાકિસ્તાનમાં પણ રીલિઝ થશે. આ ફિલ્મમાં જાયરા વસીમ મહત્વના રોલમાં છે, જે આ ફિલ્મમાં એક ટીનએજ છોકરીનો રોલ પ્લે કરી રહી છે. આ ફિલ્મમાં તે એક સિંગર બનવાનું સપનું જોવે છે અને તેને પુરુ કરવાની કોશિશ કરે છે.

આગળ વાંચો, આમિર અને તેના પ્રોડક્શન હાઉસ સાથે જોડાયલી કેટલીક મહત્વની વાતો...
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Aamir Khan Produced 9 Films In His Production House
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended