Home » News » Bollywood Buzz» શ્રીદેવીના અવસાનના 10 મહિના બાદ જ સોનમ કપૂરે કર્યાં લગ્ન, Sonam Kapoor Gets Trolled

મોટી મમ્મી શ્રીદેવીના અવસાનના 10 અઠવાડિયા બાદ જ સોનમ કપૂરે કર્યાં લગ્ન!

Divyabhaskar.com | Last Modified - May 08, 2018, 07:40 PM IST

બોલિવૂડ સ્ટાર્સ સોનમને આ રીતે આવી રહ્યા છે લગ્નની શુભકામનાઓ
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઇઃ સોનમ કપૂર અને આનંદ આહૂજાએ લગ્ન કરી લીધા છે. મંગળવારે મુંબઈમાં બંનેએ પંજાબી રિવાજથી લગ્ન કર્યાં. સોનમ અને તેના પિતાના ફેન્સની સાથે-સાથે બોલિવૂડ સ્ટાર્સ તેમને શુભકામનાઓ આપી રહ્યા છે. પરંતું સોશિયલ મીડિયા ઉપર તેને આ લગ્ન માટે ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. ટ્રોલર્સ સોનમને એન્ટી હિંદૂ અને એન્ટી નેશનલ જણાવી તેના લગ્નને બાયકોટ કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું- શું સોનમ કપૂર પ્રેગ્નેન્ટ છે?

    - સોશિયલ મીડિયા યૂઝર્સ પોત-પોતાની રીતે સોનમ-આનંદના લગ્નને આડે હાથ લઇ રહ્યા છે. તેમની ફરિયાદ છે કે શ્રીદેવીના નિધનને હજી 10 અઠવાડિયા જ પૂર્ણ થયા છે. એવામાં તેમની સંવેદનાઓ ક્યાં ગઇ? એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું- શું સોનમ કપૂર પ્રેગ્નેન્ટ છે? પછી શું કારણ છે કે તેણે લગ્ન માટે આટલી જલ્દી કરી? શું તે થોડાં મહિના રાહ ન જોઇ શકે? તે મહિલા (શ્રીદેવી) તમારા પરિવારનો ભાગ હતાં. અમે ફેન્સ શ્રીદેવીના નિધન પર રડી રહ્યા છીએ અને તેમના પોતાના પરિવારના લોકો...."

    સોનમને લાલચી અને એન્ટી નેશનલ પણ જણાવી-

    અનેક અન્ય યૂઝર્સે સોનમને લાલચી જણાવી છે અને કહ્યું કે આનંદ આહૂજા ખૂબ જ પૈસાવાળો છે. માટે તેણે લગ્ન કરી લીધા. એક સોશિયલ મીડિયા યૂઝરે એન્ટી નેશનલ જણાવતાં લખ્યું કે, "સોનમ કપૂર આજે તું એન્ટી નેશનલ્સની લાઇનમાં ઊભી થઇ ગઇ છે. હિન્દુસ્તાનને શર્મિદા કરવામાં તને શું મળે છે? હું તને બદ્દદુઆ આપું છું કે તારી દીકરીને એવું જ મળે, જે કઠુઆની બાળકીને મળ્યું હતું. હું આ લગ્નનો બહિષ્કાર કરું છું" ઉલ્લેખનીય છે કે સોનમે કઠુઆમાં થયેલાં 8 વર્ષની બાળકીના ગેંગરેપ પછી સોશિયલ મીડિયા ઉપર લખ્યું હતું, "ફેક નેશનલ્સ અને ફેક હિંદૂઓને શરમ આવવી જોઇએ. વિશ્વાસ નથી થતો કે આ આપણો દેશ છે."

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ....

No Comment
Add Your Comments
(Bollywood Buzz Gujarati News) સાથે જોડાયેલા અન્ય ( Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: શ્રીદેવીના અવસાનના 10 મહિના બાદ જ સોનમ કપૂરે કર્યાં લગ્ન, Sonam Kapoor Gets Trolled
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood Buzz

Trending

Top