Home » News » Bollywood Buzz» મુશ્કેલ ઘડીમાં 'નવાબે' છોડ્યો તો સલમાનનો સાથ, Salman jodhpur shooting blackbuck case bail

મુશ્કેલ ઘડીમાં 'નવાબે' છોડ્યો તો સલમાનનો સાથ, ભાગીને આવ્યો'તો અહીંયા

Divyabhaskar.com | Last Modified - Apr 08, 2018, 12:29 PM IST

'દબંગ' સલમાને આવા કારણથી બદલાવી દીધો હતો હોટલનો રૂમ
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

    જોધપુરઃ સલમાન ખાન આ સમયે જેલમાં છે. તે 20 વર્ષ જૂના એક મામલામાં દોષી સાબિત થયો છે. જ્યારે સલમાન ખાન 1988માં ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'ની શૂટિંગ માટે જોધપુર પહોંચ્યો હતો, ત્યારે પહેલાં દિવસથી જ આ વિસ્તારની હવા બદલવા લાગી હતી. કોઇને એવી જાણ ના હતી કે એક સપ્તાહ પછી સલમાન ખાન જેલમાં હશે. લક્ઝુરિયસ હોટલમાં રૂમ સર્વિસની વચ્ચે આરામ કરવાની જગ્યાએ જેલમાં મચ્છરો સાથે રાત વિતાવશે. 'હમ સાથ સાથ હૈ'ની શૂટિંગ દરમિયાન સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બૂ સોનાલી બેન્દ્રે અને નીલમ એક જ હોટલ ઉમેદ પેલેસમાં રોકાયા હતાં. આ દરમિયાન બે કાળિયાર હરણની હત્યા થયા પછી આ મામલો નોંધવામાં આવ્યો હતો. આટલું જ નહીં સૈફ અલી ખાન પોતાના ફ્રેન્ડ સલમાનને મદદ કર્યા વગર જ સીધો જતો રહેશે, તેમ પણ કોઈએ વિચાર્યું નહોતું.

    સલમાનને હોટલના રૂમને લઈ કરી હતી આ ફરિયાદઃ

    એક રિપોર્ટ પ્રમાણે સલમાને હોટલ સ્ટાફને ફરિયાદ કરી હતી કે તેના રૂમનો ફ્લશ નાનો છે. જ્યારે અન્ય સ્ટાર પણ આ જ પ્રકારના રૂમમાં રોકાયા હતાં. પરંતું સલમાન માટે રૂમ બદલીને તેને સુઇટમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો. કાળિયારના શિકાર પછી પોલીસ હોટલ પહોંચી અને પાંચેય આરોપીઓની ધરપકડ કરી તેમની પૂછતાછ કરી. કાળિયાર શિકારના મામલે સલમાન ઉપર મામલો નોંધાયા પછી તેની ઇમેજ નાયકથી ખલનાયક બની ગઇ હતી. ઉલ્લેખવામાં આવે છે કે તે હોટલ સ્ટાફની સામે અભિમાનથી ફરતો અને કોરિડોરમાં શર્ટ પહેર્યાં વિના ફરતો હતો.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ....

No Comment
Add Your Comments
(Bollywood Buzz Gujarati News) સાથે જોડાયેલા અન્ય ( Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: મુશ્કેલ ઘડીમાં 'નવાબે' છોડ્યો તો સલમાનનો સાથ, Salman jodhpur shooting blackbuck case bail
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood Buzz

Trending

Top