Home » News » Bollywood Buzz» Renuka shahane becomes unrecognisable in the trailer Of 3 stories

24 વર્ષ બાદ જોવા મળ્યો સલમાનની 'ભાભી'નો આવો લુક, ઓળખવી બની મુશ્કેલ

Divyabhaskar.com | Last Modified - Feb 08, 2018, 03:26 PM IST

રેણુકા મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એકટિવ છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ 1994માં આવેલી સુપરહિટ ફિલ્મ 'હમ આપકે હૈ કોન'માં સલમાન ખાનની ભાભીનો રોલ કરી ચૂકેલી રેણુકા શહાણે એક વાર ફરી મોટા પડદા પર દેખાવવા જઈ રહી છે. તેમની નવી ફિલ્મ ' 3 સ્ટોરીઝ'નું ટ્રેલર બુધવારે(7 ફેબ્રુઆરી) રીલિઝ કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ ટ્રેલરમાં રેણુકાની ઓળખ કરવી મુશ્કેલ થઈ રહી છે. બોલિવૂડમાં 14 વર્ષ બાદ પરત ફરી...

    - રેણુકા મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. 2015માં તે મરાઠી ફિલ્મ 'હાઈવે'માં છેલ્લી વાર જોવા મળી હતી.

    - જોકે બોલિવૂડની વાત કરવામાં આવે તો રેણુકા છેલ્લી વાર ફિલ્મ 'દિલ ને જિસે અપના કહા'માં જોવા મળી હતી.
    - 2015માં રેણુકાએ ટીવી સિરિયલ 'કભી એસે ગીત ગાયા કરો'માં મુખ્ય રોલ કર્યો હતો.

    (વાંચો, ફિલ્મોથી શા માટે દૂર રહે છે રેણુકા...)

  • ફિલ્મ '3 સ્ટોરીઝ'ના ટ્રેલર લોન્ચિંગ પ્રસંગે સાથી કલાકારો સાથે રેણુકા
    +2 બીજી સ્લાઈડ્સ જુઓ
    ફિલ્મ '3 સ્ટોરીઝ'ના ટ્રેલર લોન્ચિંગ પ્રસંગે સાથી કલાકારો સાથે રેણુકા

    મુંબઈઃ 1994માં આવેલી સુપરહિટ ફિલ્મ 'હમ આપકે હૈ કોન'માં સલમાન ખાનની ભાભીનો રોલ કરી ચૂકેલી રેણુકા શહાણે એક વાર ફરી મોટા પડદા પર દેખાવવા જઈ રહી છે. તેમની નવી ફિલ્મ ' 3 સ્ટોરીઝ'નું ટ્રેલર બુધવારે(7 ફેબ્રુઆરી) રીલિઝ કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ ટ્રેલરમાં રેણુકાની ઓળખ કરવી મુશ્કેલ થઈ રહી છે. બોલિવૂડમાં 14 વર્ષ બાદ પરત ફરી...

    - રેણુકા મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. 2015માં તે મરાઠી ફિલ્મ 'હાઈવે'માં છેલ્લી વાર જોવા મળી હતી.

    - જોકે બોલિવૂડની વાત કરવામાં આવે તો રેણુકા છેલ્લી વાર ફિલ્મ 'દિલ ને જિસે અપના કહા'માં જોવા મળી હતી.
    - 2015માં રેણુકાએ ટીવી સિરિયલ 'કભી એસે ગીત ગાયા કરો'માં મુખ્ય રોલ કર્યો હતો.

    (વાંચો, ફિલ્મોથી શા માટે દૂર રહે છે રેણુકા...)

  • 'હમ આપકે હૈં કૌન'માં માધુરી-મોહનિશ સાથે રેણુકા
    +2 બીજી સ્લાઈડ્સ જુઓ
    'હમ આપકે હૈં કૌન'માં માધુરી-મોહનિશ સાથે રેણુકા

    મુંબઈઃ 1994માં આવેલી સુપરહિટ ફિલ્મ 'હમ આપકે હૈ કોન'માં સલમાન ખાનની ભાભીનો રોલ કરી ચૂકેલી રેણુકા શહાણે એક વાર ફરી મોટા પડદા પર દેખાવવા જઈ રહી છે. તેમની નવી ફિલ્મ ' 3 સ્ટોરીઝ'નું ટ્રેલર બુધવારે(7 ફેબ્રુઆરી) રીલિઝ કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ ટ્રેલરમાં રેણુકાની ઓળખ કરવી મુશ્કેલ થઈ રહી છે. બોલિવૂડમાં 14 વર્ષ બાદ પરત ફરી...

    - રેણુકા મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. 2015માં તે મરાઠી ફિલ્મ 'હાઈવે'માં છેલ્લી વાર જોવા મળી હતી.

    - જોકે બોલિવૂડની વાત કરવામાં આવે તો રેણુકા છેલ્લી વાર ફિલ્મ 'દિલ ને જિસે અપના કહા'માં જોવા મળી હતી.
    - 2015માં રેણુકાએ ટીવી સિરિયલ 'કભી એસે ગીત ગાયા કરો'માં મુખ્ય રોલ કર્યો હતો.

    (વાંચો, ફિલ્મોથી શા માટે દૂર રહે છે રેણુકા...)

No Comment
Add Your Comments
(Bollywood Buzz Gujarati News) સાથે જોડાયેલા અન્ય ( Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Renuka shahane becomes unrecognisable in the trailer Of 3 stories
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood Buzz

Trending

Top