Home »News »Bollywood Buzz» Karishma Will Be Seen Essaying The Role Of Isha In The Show

PHOTOS : 'રાગિની...' પછી આ એક્ટ્રેસ ફરી એક વખત જોવા મળશે વેબ સીરિઝમાં

divyabhaskar.com | Dec 23, 2017, 11:46 AM IST

મુંબઈ : એએલટી બાલીજીની 'રાગિની એમએમએસ રિટર્ન્સ'માં બોલ્ડ અંદાજ બતાવ્યા પછી કરિશ્મા શર્મા ફરી એક વખત પોતાના સેક્સી અવતારમાં જોવા મળશે. 'રાગિની એમએમએસ રિટર્ન્સ' પછી હવે આ એક્ટ્રેસ આ પ્રોડક્શન હાઉસ સાથે ફરી એક વખત જોડાવવા જઈ રહી છે. સોર્સનું માનીએ તો આ વખતે કરિશ્મા વેબ સીરિઝમાં જોવા મળશે. કઈંક આવો હશે કરિશ્માનું કેરેક્ટર...

 

-આ અપકમિંગ સીરિઝમાં આ એક્ટ્રેસ ઈશાનું કેરેક્ટર પ્લે કરવાની છે, જેમાં તે પોતાની સુંદરતાનો ઉપયોગ લક્ઝરી લાઈફ જીવવા માટે કરતી હોય છે.

-પોતાના નવા પ્રોજેક્ટ વિશે વાત કરતા કરિશ્માએ કહ્યું 'રાગિની એમએસએસ રિટર્ન્સ' પૂરું થાય તે પહેલા જ હું આ પ્રોજેક્ટ સાથે જોડાઈ ગઈ હતી. હું પોતાની જાતને ખૂબ જ લકી માનું છું કે એક્તા મેમને મારી ઉપર ભરોષો બતાવ્યો.'

-ઉલ્લેખનીય છે કે પોપ્યુલર હોરેક્સ શો 'રાગિની એમએમએસ રિટર્ન્સ'માં પોતાના કો-સ્ટારની સાથે બિન્દાસ ઈન્ટીમેટ સીન આપ્યા પછી કરિશ્મા હવે ઈન્ટરનેટ સનસેશન બની ચૂકી છે.

-પોતાના કેરેક્ટર વિશે વાત કરતા કરિશ્માએ જણાવ્યું 'અપકમિંગ સીરિઝણાં મારો રોલ એક ફન લવિંગ અને એમ્બિશિયસ છોકરીનો છે, જે પોતાની ફેમિલીને ખૂબ જ પ્રેમ કરે છે, અને સાથે પોતાના સપનાને પણ ખૂબ જ પ્રેમ કરે છે.'

-બની શકે છે કે વ્યૂઅર્સને આ સીરિઝમાં કરિશ્મનો પહેલા કરતા પણ બોલ્ડ અવતાર જોવા મળી શકે છે.

-જાણકારી પ્રમાણે, વિક્રમ લાભેના ડિરેક્શનમાં બની રહેલો આ શો ત્રણ બહેની વાર્તા છે.

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ કરિશ્માના કેટલાક ફોટોઝ...

( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Karishma Will Be Seen Essaying The Role Of Isha In The Show
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended