Home » News » Bollywood Buzz» US and Canada film industries income more then india

વિશ્વમાં સૌથી વધુ ફિલ્મ્સ બનાવે છે ભારત, છતાંય US કરતાં છે પાંચ ગણી ઓછી કમાણી

divyabhaskar.com | Last Modified - Feb 01, 2018, 01:35 PM IST

ભારતમાં 20થી વધુ ભાષામાં દર વર્ષે 1500થી 2000 જેટલી ફિલ્મ્સ બને છે
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ વિશ્વમાં સૌથી વધુ ફિલ્મ્સ બનાવવાનો રેકોર્ડ ભારતના નામે છે. ભારતમાં 20થી વધુ ભાષામાં દર વર્ષે 1500થી 2000 જેટલી ફિલ્મ્સ બને છે. જોકે, આટલી ફિલ્મ બનવા છતાં કમાણીની બાબતમાં ભારતનો નંબર ઘણો જ પાછળ છે. અમેરિકા-કેનેડામાં ભારત કરતાં અડધી ફિલ્મ્સ બને છે પરંતુ કમાણીમાં આ દેશો અવ્વલ છે.

    ભારતમાં છે આટલી કમાણીઃ
    વર્ષમાં 1500 ફિલ્મ્સ બનાવનાર ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝની વર્ષે 2.1 અબજ ડોલર(13800 કરોડ રૂપિયા)ની કમાણી કરે છે. જ્યારે અમેરિકા તથા કેનેડા વર્ષમાં માત્ર 700 ફિલ્મ્સ બનાવીને કમાણીની બાબતમાં ભારત કરતાં ઘણાં જ આગળ છે. આર્થિક રિપોર્ટ્સ પ્રમાણે, અમેરિકા તથા કેનેડાની ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝની વાર્ષિક આવક રૂ. 11 અબજ ડલોર છે. ભારતની તુલનામાં આ પાંચ ગણી વધારે છે.

    નફો 11.5 ટકા સુધી વધશેઃ
    ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝનો નફો દર વર્ષે 11.5 ટકા વધે તેવી શક્યતા છે. industry lobby PHD Chamber and bed & breakfast accommodations aggregator BnBNation ના રિપોર્ટ પ્રમાણે, હાલ જે રીતે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝમાં તેજી છે, તે પ્રમાણે, 2020 સુધીમાં કમાણી 3.7 બિલિયન ડોલર(23800 રૂપિયા)જેટલી થઈ શકે તેમ છે.

    ભારતમાં ફિલ્મ બનાવવી છે મોટી ઝંઝટઃ
    ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તમામ પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે. લાઈસન્સ, અપ્રૂવલ તથા સર્ટીફિકેશનની પ્રક્રિયા ઘણી જ મહત્વની હોય છે. એક નિર્માતાએ ફિલ્મ બનાવવા માટે 70 અપ્રૂવલ તથા લાઈસન્સની પ્રક્રિયામાં 30 ઓથોરિટીઝમાંથી પસાર થવું પડે છે. બીજી બાજુ કોઈ પણ વિદેશી ફિલ્મ નિર્માતાને ભારતમાં શૂટિંગ પહેલાં માહિતી તથા પ્રસારણ મંત્રાલયની મંજૂરી લેવી જરૂરી છે. કોઈ પણ ફિલ્મના ડિસ્ટ્રિબ્યૂશનને દર્શકો સુધી પહોંચતા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

    (વાંચો, કયા કારણોને લીધી ભારતમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝ કરે છે ઓછી કમાણી....)

No Comment
Add Your Comments
(Bollywood Buzz Gujarati News) સાથે જોડાયેલા અન્ય ( Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: US and Canada film industries income more then india
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood Buzz

Trending

Top