Home »News »Bollywood Buzz» Cute Picture Of Misha Kapoor While She Learning Dance From Her Grand Mother

શાહિદની દીકરી લઈ રહી છે ડાન્સના લેશન, આ છે તેની ડાન્સ ગુરુ

divyabhaskar.com | Dec 23, 2017, 17:38 PM IST

મુંબઈ :શાહિદ કપૂર અને મીરા રાજપૂતની દીકરી મીશા કપૂરનો થોડા સમય પહેલા એક ફોટો સામે આવ્યો છે, જેમાં તે ડાન્સનું લેશન લેતી જોવા મળી રહી છે. આ ફોટોમાં મીરા કુર્તા-પાયજામામાં જોવા મળી રહી છે અને ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. ફોટોમાં મીશા ઉપરાંત ડાન્સ ગુરુ પણ પરફોર્મ કરતી જોવા મળી રહી છે, મીરાની ડાન્સ ગુરુ બીજું કોઈ નહીં, પરંતુ તેની દાદી એટલે કે શાહિદની માં નીલિમાં આઝમી છે. ટીવી એક્ટ્રેસ રહી ચૂકેલી નીલિમાં ડાન્સ કરી રહી છે અને મીશા તેને ખૂબ જ ધ્યાન પુર્વક જોઈ રહી છે, જેમ કે તેને ડાન્સ નાનામાં નાની વાત શીખવી રહી છે. મીરાએ શૅર કર્યો આ ફોટો...

 

-મીશા અને નીલિમાનો આ લવલી ફોટો મીરાએ પોતાના સોશ્યિલ મીડિયા પર શૅર કર્યો હતો અને તેની સાથે લખ્યું 'ગુરુ-શિષ્ય પરંપરા'

-ઉલ્લેખનીય છે કે મીરા સોશ્યિલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે અનેક વખત મીરાના ફોટોગ્રાફ્સ પોસ્ટ કરતી રહેતી હોય છે.

-થોડા સમય પહેલા શાહિદે એક લીડિંગ ડેઈલીને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું 'પહેલી વખત પિતા બનાવાની ફિલિંગ મારા જીવનમાં ખૂબ જ સુંદર અનુભવ હતો. મીશાથી મને પોઝિટિવ એનર્જી મળે છે. તે મને ખરાબ સમયમાં પણ હસાવી શકે છે. હું કામ પછી વધુમાં વધુ સમય ઘર પર રહેવા માંગુ છુ, જેથી તેની સાથે સમય પ્રસાર કરી શકું'

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ મીશાના કેટલાક બીજા ફોટોઝ....

( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Cute Picture Of Misha Kapoor While She Learning Dance From Her Grand Mother
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended