Home » News » Bollywood Buzz» Business man b r shetty making a film on mahabharat budget of 1000 cr

આ બિઝનેસમેનને લીધે અબુ ધાબીમાં બનશે સ્વામી.મંદિર, રંકથી રાજા બનવા સુધીની સફર

divyabhaskar.com | Last Modified - Feb 11, 2018, 03:35 PM IST

હાલમાં જ ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ અબુ ધાબીમાં સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.
  • મંદિરના શિલાન્યાસ વખતે મોદી સાથે લાલ સર્કલમાં ડૉ. બી આર શેટ્ટી
    +5 બીજી સ્લાઈડ્સ જુઓ
    મંદિરના શિલાન્યાસ વખતે મોદી સાથે લાલ સર્કલમાં ડૉ. બી આર શેટ્ટી

    અબુ ધાબીઃ હાલમાં જ ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ અબુ ધાબીમાં સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. આ મંદિર માટે અબુ ધાબી સરકારે જમીન આપવાનું એલાન 2015માં કર્યું હતું. 2020 સુધીમાં અહીંયા મંદિર બંધાઈ જશે. આ મંદિર નિર્માણ કમિટીના અધ્યક્ષ ડૉ. બી આર શેટ્ટી છે અને તેમણે જ અબુ ધાબીમાં એક મંદિર હોવાની વાત રજૂ કરી હતી. આ મંદિરના નિર્માણની જવાબદારી બિઝનેસમેન ડૉ. બી આર શેટ્ટી પર છે. ડૉ. બી આર શેટ્ટી અમીરાતમાં પાંચ સૌથી ધનવાન ભારતીયોમાંથી એક છે. તેમણે પોતાની જ હોસ્પિટલમાં મસ્જિદ બંધાવી છે. બી આર શેટ્ટી ભારતની સૌથી મોંઘી મોશન ફિલ્મ 'મહાભારત' 1000 કરોડમાં બનાવી રહ્યાં છે.

    ગરીબીમાં થયો હતો ઉછેરઃ
    કર્ણાટકમાં 1942માં ઉડ્ડપીમાં જન્મેલા શેટ્ટીએ અહીંયા જ શિક્ષણ લીધું હતું. 1973માં તેઓ જ્યારે દુબઈ આવ્યા ત્યારે તેમની પાસે કોઈ નોકરી નહોતી. તેમની પાસે માત્ર થોડા ઉધારીના ડોલર તથા ઓપન વિઝા હતાં. તે સમયે તેઓ અમીરાતમાં કોઈ પણ કામ કરવા તૈયાર હતાં. તેઓ ભારત પરત જવા માંગતા નહોતા. તેમના પર ઘરની જવાબદારી હતી. તેમની પાસે ફાર્માસિસ્ટની ડિગ્રી હતી.

    (વાંચો, સેલ્સમેન તરીકે કર્યું છે કામ, આજે છે 5 હજાર કરોડની સંપત્તિ....)

  • ચાર વર્ષ પહેલાં શેટ્ટી 5150 કરોડ રૂપિયાની સંપત્તિ(ફોર્બ્સ મુજબ)ના માલિક હતાં.
    +5 બીજી સ્લાઈડ્સ જુઓ
    ચાર વર્ષ પહેલાં શેટ્ટી 5150 કરોડ રૂપિયાની સંપત્તિ(ફોર્બ્સ મુજબ)ના માલિક હતાં.

    અબુ ધાબીઃ હાલમાં જ ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ અબુ ધાબીમાં સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. આ મંદિર માટે અબુ ધાબી સરકારે જમીન આપવાનું એલાન 2015માં કર્યું હતું. 2020 સુધીમાં અહીંયા મંદિર બંધાઈ જશે. આ મંદિર નિર્માણ કમિટીના અધ્યક્ષ ડૉ. બી આર શેટ્ટી છે અને તેમણે જ અબુ ધાબીમાં એક મંદિર હોવાની વાત રજૂ કરી હતી. આ મંદિરના નિર્માણની જવાબદારી બિઝનેસમેન ડૉ. બી આર શેટ્ટી પર છે. ડૉ. બી આર શેટ્ટી અમીરાતમાં પાંચ સૌથી ધનવાન ભારતીયોમાંથી એક છે. તેમણે પોતાની જ હોસ્પિટલમાં મસ્જિદ બંધાવી છે. બી આર શેટ્ટી ભારતની સૌથી મોંઘી મોશન ફિલ્મ 'મહાભારત' 1000 કરોડમાં બનાવી રહ્યાં છે.

    ગરીબીમાં થયો હતો ઉછેરઃ
    કર્ણાટકમાં 1942માં ઉડ્ડપીમાં જન્મેલા શેટ્ટીએ અહીંયા જ શિક્ષણ લીધું હતું. 1973માં તેઓ જ્યારે દુબઈ આવ્યા ત્યારે તેમની પાસે કોઈ નોકરી નહોતી. તેમની પાસે માત્ર થોડા ઉધારીના ડોલર તથા ઓપન વિઝા હતાં. તે સમયે તેઓ અમીરાતમાં કોઈ પણ કામ કરવા તૈયાર હતાં. તેઓ ભારત પરત જવા માંગતા નહોતા. તેમના પર ઘરની જવાબદારી હતી. તેમની પાસે ફાર્માસિસ્ટની ડિગ્રી હતી.

    (વાંચો, સેલ્સમેન તરીકે કર્યું છે કામ, આજે છે 5 હજાર કરોડની સંપત્તિ....)

  • ફોર્બ્સની લિસ્ટમાં સામેલ શેટ્ટીની કંપનીમાં ચાલીસ હજાર લોકો કામ કરી રહ્યાં છે.
    +5 બીજી સ્લાઈડ્સ જુઓ
    ફોર્બ્સની લિસ્ટમાં સામેલ શેટ્ટીની કંપનીમાં ચાલીસ હજાર લોકો કામ કરી રહ્યાં છે.

    અબુ ધાબીઃ હાલમાં જ ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ અબુ ધાબીમાં સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. આ મંદિર માટે અબુ ધાબી સરકારે જમીન આપવાનું એલાન 2015માં કર્યું હતું. 2020 સુધીમાં અહીંયા મંદિર બંધાઈ જશે. આ મંદિર નિર્માણ કમિટીના અધ્યક્ષ ડૉ. બી આર શેટ્ટી છે અને તેમણે જ અબુ ધાબીમાં એક મંદિર હોવાની વાત રજૂ કરી હતી. આ મંદિરના નિર્માણની જવાબદારી બિઝનેસમેન ડૉ. બી આર શેટ્ટી પર છે. ડૉ. બી આર શેટ્ટી અમીરાતમાં પાંચ સૌથી ધનવાન ભારતીયોમાંથી એક છે. તેમણે પોતાની જ હોસ્પિટલમાં મસ્જિદ બંધાવી છે. બી આર શેટ્ટી ભારતની સૌથી મોંઘી મોશન ફિલ્મ 'મહાભારત' 1000 કરોડમાં બનાવી રહ્યાં છે.

    ગરીબીમાં થયો હતો ઉછેરઃ
    કર્ણાટકમાં 1942માં ઉડ્ડપીમાં જન્મેલા શેટ્ટીએ અહીંયા જ શિક્ષણ લીધું હતું. 1973માં તેઓ જ્યારે દુબઈ આવ્યા ત્યારે તેમની પાસે કોઈ નોકરી નહોતી. તેમની પાસે માત્ર થોડા ઉધારીના ડોલર તથા ઓપન વિઝા હતાં. તે સમયે તેઓ અમીરાતમાં કોઈ પણ કામ કરવા તૈયાર હતાં. તેઓ ભારત પરત જવા માંગતા નહોતા. તેમના પર ઘરની જવાબદારી હતી. તેમની પાસે ફાર્માસિસ્ટની ડિગ્રી હતી.

    (વાંચો, સેલ્સમેન તરીકે કર્યું છે કામ, આજે છે 5 હજાર કરોડની સંપત્તિ....)

  • ત્રણ દીકરીઓ, દીકરા, પત્ની સાથે બી આર શેટ્ટી
    +5 બીજી સ્લાઈડ્સ જુઓ
    ત્રણ દીકરીઓ, દીકરા, પત્ની સાથે બી આર શેટ્ટી

  • 1975માં તેમણે હેલ્થ સેક્ટરમાં ન્યૂ મેડિકલ સેન્ટરની સ્થાપના કરી હતી.
    +5 બીજી સ્લાઈડ્સ જુઓ
    1975માં તેમણે હેલ્થ સેક્ટરમાં ન્યૂ મેડિકલ સેન્ટરની સ્થાપના કરી હતી.

    અબુ ધાબીઃ હાલમાં જ ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ અબુ ધાબીમાં સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. આ મંદિર માટે અબુ ધાબી સરકારે જમીન આપવાનું એલાન 2015માં કર્યું હતું. 2020 સુધીમાં અહીંયા મંદિર બંધાઈ જશે. આ મંદિર નિર્માણ કમિટીના અધ્યક્ષ ડૉ. બી આર શેટ્ટી છે અને તેમણે જ અબુ ધાબીમાં એક મંદિર હોવાની વાત રજૂ કરી હતી. આ મંદિરના નિર્માણની જવાબદારી બિઝનેસમેન ડૉ. બી આર શેટ્ટી પર છે. ડૉ. બી આર શેટ્ટી અમીરાતમાં પાંચ સૌથી ધનવાન ભારતીયોમાંથી એક છે. તેમણે પોતાની જ હોસ્પિટલમાં મસ્જિદ બંધાવી છે. બી આર શેટ્ટી ભારતની સૌથી મોંઘી મોશન ફિલ્મ 'મહાભારત' 1000 કરોડમાં બનાવી રહ્યાં છે.

    ગરીબીમાં થયો હતો ઉછેરઃ
    કર્ણાટકમાં 1942માં ઉડ્ડપીમાં જન્મેલા શેટ્ટીએ અહીંયા જ શિક્ષણ લીધું હતું. 1973માં તેઓ જ્યારે દુબઈ આવ્યા ત્યારે તેમની પાસે કોઈ નોકરી નહોતી. તેમની પાસે માત્ર થોડા ઉધારીના ડોલર તથા ઓપન વિઝા હતાં. તે સમયે તેઓ અમીરાતમાં કોઈ પણ કામ કરવા તૈયાર હતાં. તેઓ ભારત પરત જવા માંગતા નહોતા. તેમના પર ઘરની જવાબદારી હતી. તેમની પાસે ફાર્માસિસ્ટની ડિગ્રી હતી.

    (વાંચો, સેલ્સમેન તરીકે કર્યું છે કામ, આજે છે 5 હજાર કરોડની સંપત્તિ....)

  • હોસ્પિટલમાં તેમણે આ મસ્જિદ બંધાવી છે
    +5 બીજી સ્લાઈડ્સ જુઓ
    હોસ્પિટલમાં તેમણે આ મસ્જિદ બંધાવી છે

No Comment
Add Your Comments
(Bollywood Buzz Gujarati News) સાથે જોડાયેલા અન્ય ( Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Business man b r shetty making a film on mahabharat budget of 1000 cr
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood Buzz

Trending

Top