Home » News » Bollywood Buzz» Janhvi kapoor first film dhadak will release in july

શ્રીદેવીનાં નિધન બાદ કેવી રીતે જાહન્વીએ કર્યું શૂટિંગ? ક્રૂ મેમ્બર્સને કેમ લાગી નવાઈ?

divyabhaskar.com | Last Modified - Mar 12, 2018, 05:57 PM IST

તમારી કોઈ એકદમ નિકટની વ્યક્તિ જ્યારે આ દુનિયા છોડીને જતી રહે ત્યારે તમને નોર્મલ થતાં ઘણો જ સમય લાગે છે.
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ તમારી કોઈ એકદમ નિકટની વ્યક્તિ જ્યારે આ દુનિયા છોડીને જતી રહે ત્યારે તમને નોર્મલ થતાં ઘણો જ સમય લાગે છે. આવી જ રીતે જાહન્વી કપૂરે ફેબ્રુઆરીમાં પોતાની મોમ શ્રીદેવીને ગુમાવી છે. જોકે, મોમના નિધનના 13 દિવસ બાદ જ દીકરી જાહન્વીએ ફિલ્મ 'ધડક'નું શૂટિંગ ચાલુ કરી દીધું હતું.

    ક્રૂ મેમ્બર્સે કહી આ વાતઃ
    સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જાહન્વી ઘણી જ પ્રોફેશન, બહાદૂર તથા અમેઝિંગ યુવતી છે. માતાના નિધન બાદ કેમેરાનો સામનો કરવો, ડાયલોગ્સ યાદ રાખવા અને બરોબર શોટ આપવો કંઈ સરળ વાત નથી પરંતુ જાહન્વીએ ઘણી જ હિંમતથી આ કામ કરી બતાવ્યું છે. જાહન્વીએ પ્રોફેશનલ બનીને પોતાના કામને ન્યાય આપ્યો છે. આ માટે તેને ફૂલ માર્ક્સ મળે છે.

    કરને દબાણ કરવાની પાડી હતી નાઃ
    'ધડક'ના પ્રોડ્યુસર કરન જોહરે ટીમ તથા ક્રૂ મેમ્બર્સને સ્પષ્ટ સૂચના આપી હતી કે જાહન્વી પર કામનું કોઈ જાતનું દબાણ લાવવામાં આવે નહીં. સેટ પર પણ એ રીતે વાતાવરણ રાખવામાં આવે, જેથી જાહન્વી સહજ બની શકે. કરને શૂટિંગ પોસ્ટપોન કરવાની પણ વાત કરી હતી.

    (વાંચો, આટલી નાની ઉંમરમાં જાહન્વી બની ગઈ પ્રોફેશનલ.....)

No Comment
Add Your Comments
(Bollywood Buzz Gujarati News) સાથે જોડાયેલા અન્ય ( Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Janhvi kapoor first film dhadak will release in july
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood Buzz

Trending

Top