Home » News » Bollywood Buzz» Jeetendra cousin sister claimed she molested by her brother jeetendra

47 વર્ષ બાદ બહેને જીતેન્દ્ર પર લગાવ્યો રેપના પ્રયાસનો આરોપ, વર્ણવી તે રાતની ઘટના

divyabhaskar.com | Last Modified - Feb 08, 2018, 02:00 PM IST

બોલિવૂડ દિગ્ગજ જીતેન્દ્ર છેલ્લાં 11 વર્ષથી બોલિવૂડ ફિલ્મ્સથી દૂર છે
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ બોલિવૂડ દિગ્ગજ જીતેન્દ્ર છેલ્લાં 11 વર્ષથી બોલિવૂડ ફિલ્મ્સથી દૂર છે. 2007માં આવેલી ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'માં મહેમાન કલાકાર તરીકે જોવા મળ્યાં હતાં. હવે આટલાં વર્ષે જીતેન્દ્ર ફરી ચર્ચામાં છે. જીતેન્દ્રની મામાની દીકરી એટલે કે પિતરાઈ બહેને તેમની પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. બહેને હિમાચલ પ્રદેશમાં પોલીસ ફરિયાદ કરી છે અને નશામાં ધૂત જીતેન્દ્રે તેની પર રેપનો પ્રયાસ કર્યો હતો.

    ફરિયાદ પ્રમાણે, ''મારા પિતાની બહેનના પુત્ર રવિ કપૂર એક પ્રોફેશનલ એક્ટર છે. તેને જીતેન્દ્રના નામથી ઓળખવામાં આવે છે. જ્યારે હું ટીન-એજ હતી ત્યારે હું તેના પરિવારના મળી હતી. ક્યારેક-ક્યારેક અમે જ્યારે મળતા ત્યારે પરિવારના સભ્યો પણ હાજર રહેતા હતાં. જાન્યુઆરી, 1971ની આ વાત છે. હું જ્યારે 18 વર્ષની હતી, ત્યારે જીતેન્દ્ર 28 વર્ષનો હતો. તેણે મારા પિતાને કહીને એ જગ્યાએ બોલાવી જ્યાં તેની ફિલ્મનું શૂટિંગ ચાલતુ હતું.''

    (વાંચો, પીડિતાએ કહ્યું, ''હું દિવાલ અને ભાઈની વચ્ચે ફસાઈ ગઈ હતી''....)

  • જીતેન્દ્ર હાલમાં બોલિવૂડ ફિલ્મ્સથી દૂર છે
    +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    જીતેન્દ્ર હાલમાં બોલિવૂડ ફિલ્મ્સથી દૂર છે

  • જીતેન્દ્રના પરિવારમાં પત્ની શોભા, દીકરી એકતા, પુત્ર તુષાર તથા પૌત્ર લક્ષ્ય છે
    +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    જીતેન્દ્રના પરિવારમાં પત્ની શોભા, દીકરી એકતા, પુત્ર તુષાર તથા પૌત્ર લક્ષ્ય છે

    મુંબઈઃ બોલિવૂડ દિગ્ગજ જીતેન્દ્ર છેલ્લાં 11 વર્ષથી બોલિવૂડ ફિલ્મ્સથી દૂર છે. 2007માં આવેલી ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'માં મહેમાન કલાકાર તરીકે જોવા મળ્યાં હતાં. હવે આટલાં વર્ષે જીતેન્દ્ર ફરી ચર્ચામાં છે. જીતેન્દ્રની મામાની દીકરી એટલે કે પિતરાઈ બહેને તેમની પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. બહેને હિમાચલ પ્રદેશમાં પોલીસ ફરિયાદ કરી છે અને નશામાં ધૂત જીતેન્દ્રે તેની પર રેપનો પ્રયાસ કર્યો હતો.

    ફરિયાદ પ્રમાણે, ''મારા પિતાની બહેનના પુત્ર રવિ કપૂર એક પ્રોફેશનલ એક્ટર છે. તેને જીતેન્દ્રના નામથી ઓળખવામાં આવે છે. જ્યારે હું ટીન-એજ હતી ત્યારે હું તેના પરિવારના મળી હતી. ક્યારેક-ક્યારેક અમે જ્યારે મળતા ત્યારે પરિવારના સભ્યો પણ હાજર રહેતા હતાં. જાન્યુઆરી, 1971ની આ વાત છે. હું જ્યારે 18 વર્ષની હતી, ત્યારે જીતેન્દ્ર 28 વર્ષનો હતો. તેણે મારા પિતાને કહીને એ જગ્યાએ બોલાવી જ્યાં તેની ફિલ્મનું શૂટિંગ ચાલતુ હતું.''

    (વાંચો, પીડિતાએ કહ્યું, ''હું દિવાલ અને ભાઈની વચ્ચે ફસાઈ ગઈ હતી''....)

  • જીતેન્દ્રની દીકરી એકતા કપૂર બાલાજી ટેલિફિલ્મ્સના નેજા હેઠળ વિવિધ સીરિયલ્સ પ્રોડ્યુસ કરે છે
    +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    જીતેન્દ્રની દીકરી એકતા કપૂર બાલાજી ટેલિફિલ્મ્સના નેજા હેઠળ વિવિધ સીરિયલ્સ પ્રોડ્યુસ કરે છે

    મુંબઈઃ બોલિવૂડ દિગ્ગજ જીતેન્દ્ર છેલ્લાં 11 વર્ષથી બોલિવૂડ ફિલ્મ્સથી દૂર છે. 2007માં આવેલી ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'માં મહેમાન કલાકાર તરીકે જોવા મળ્યાં હતાં. હવે આટલાં વર્ષે જીતેન્દ્ર ફરી ચર્ચામાં છે. જીતેન્દ્રની મામાની દીકરી એટલે કે પિતરાઈ બહેને તેમની પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. બહેને હિમાચલ પ્રદેશમાં પોલીસ ફરિયાદ કરી છે અને નશામાં ધૂત જીતેન્દ્રે તેની પર રેપનો પ્રયાસ કર્યો હતો.

    ફરિયાદ પ્રમાણે, ''મારા પિતાની બહેનના પુત્ર રવિ કપૂર એક પ્રોફેશનલ એક્ટર છે. તેને જીતેન્દ્રના નામથી ઓળખવામાં આવે છે. જ્યારે હું ટીન-એજ હતી ત્યારે હું તેના પરિવારના મળી હતી. ક્યારેક-ક્યારેક અમે જ્યારે મળતા ત્યારે પરિવારના સભ્યો પણ હાજર રહેતા હતાં. જાન્યુઆરી, 1971ની આ વાત છે. હું જ્યારે 18 વર્ષની હતી, ત્યારે જીતેન્દ્ર 28 વર્ષનો હતો. તેણે મારા પિતાને કહીને એ જગ્યાએ બોલાવી જ્યાં તેની ફિલ્મનું શૂટિંગ ચાલતુ હતું.''

    (વાંચો, પીડિતાએ કહ્યું, ''હું દિવાલ અને ભાઈની વચ્ચે ફસાઈ ગઈ હતી''....)

  • જીતેન્દ્ર દીકરીના પ્રોડક્શન હાઉસમાં મદદ કરે છે
    +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    જીતેન્દ્ર દીકરીના પ્રોડક્શન હાઉસમાં મદદ કરે છે

    મુંબઈઃ બોલિવૂડ દિગ્ગજ જીતેન્દ્ર છેલ્લાં 11 વર્ષથી બોલિવૂડ ફિલ્મ્સથી દૂર છે. 2007માં આવેલી ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'માં મહેમાન કલાકાર તરીકે જોવા મળ્યાં હતાં. હવે આટલાં વર્ષે જીતેન્દ્ર ફરી ચર્ચામાં છે. જીતેન્દ્રની મામાની દીકરી એટલે કે પિતરાઈ બહેને તેમની પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. બહેને હિમાચલ પ્રદેશમાં પોલીસ ફરિયાદ કરી છે અને નશામાં ધૂત જીતેન્દ્રે તેની પર રેપનો પ્રયાસ કર્યો હતો.

    ફરિયાદ પ્રમાણે, ''મારા પિતાની બહેનના પુત્ર રવિ કપૂર એક પ્રોફેશનલ એક્ટર છે. તેને જીતેન્દ્રના નામથી ઓળખવામાં આવે છે. જ્યારે હું ટીન-એજ હતી ત્યારે હું તેના પરિવારના મળી હતી. ક્યારેક-ક્યારેક અમે જ્યારે મળતા ત્યારે પરિવારના સભ્યો પણ હાજર રહેતા હતાં. જાન્યુઆરી, 1971ની આ વાત છે. હું જ્યારે 18 વર્ષની હતી, ત્યારે જીતેન્દ્ર 28 વર્ષનો હતો. તેણે મારા પિતાને કહીને એ જગ્યાએ બોલાવી જ્યાં તેની ફિલ્મનું શૂટિંગ ચાલતુ હતું.''

    (વાંચો, પીડિતાએ કહ્યું, ''હું દિવાલ અને ભાઈની વચ્ચે ફસાઈ ગઈ હતી''....)

No Comment
Add Your Comments
(Bollywood Buzz Gujarati News) સાથે જોડાયેલા અન્ય ( Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jeetendra cousin sister claimed she molested by her brother jeetendra
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood Buzz

Trending

Top