Home » News » Bollywood Buzz» Sridevi died in dubai at the age of 54

શ્રીદેવીની પ્રાર્થનાસભામાં ના આવ્યા સાસુમા, જીજાજી સહિતના સંબંધીઓ રહ્યાં હાજર

divyabhaskar.com | Last Modified - Mar 12, 2018, 03:38 PM IST

બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનાં નિધનના 15 દિવસ બાદ એટલે કે 11 માર્ચના રોજ ચેન્નાઈમાં પ્રાર્થનાસભા યોજવામાં આવી હતી
  • શ્રીદેવીના નણંદ તથા નણંદોઈ
    +11 બીજી સ્લાઈડ્સ જુઓ
    શ્રીદેવીના નણંદ તથા નણંદોઈ

    ચેન્નાઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનાં નિધનના 15 દિવસ બાદ એટલે કે 11 માર્ચના રોજ ચેન્નાઈમાં પ્રાર્થનાસભા યોજવામાં આવી હતી. આ પ્રાર્થનાસભામાં શ્રીદેવીનાં નણંદ રિના, નણંદોઈ સંદિપ મારવાહ, બહેન શ્રીલથા, જીજાજી સંજય રામાસ્વામી સહિતના પરિવારના સભ્યો આવ્યા હતાં. જોકે, આ પ્રાર્થનાસભામાં શ્રીદેવીના સાસુ નિર્મલ કપૂર જોવા મળ્યાં નહોતાં.

    આ સેલેબ્સે રહ્યાં હાજરઃ
    શ્રીદેવીની પ્રાર્થનાસભામાં રજનીકાંતની પત્ની લતા, અજીથ-શાલિની, સૂર્યા-જ્યોતિકા, એ આર રહેમાન, પ્રભુદેવા, રાજકારણી અમરસિંહ, શ્રીકાંથ, મીના, ભાગ્યરાજ સહિત તમિલ ઈન્ડસ્ટ્રિઝના સેલેબ્સ આવ્યા હતાં.

    મનિષ મલ્હોત્રાએ શૅર કરી હતી પહેલી તસવીરઃ
    ચેન્નાઈમાં આયોજીત પ્રેયર મીટની પહેલી તસવીર ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાએ સોશ્યિલ મીડિયામાં શૅર કરી હતી. જેમાં શ્રીદેવીની ફોટોની આસપાસ સફેદ તથા પીળા ફૂલોથી ડેકોરેશન કરવામાં આવ્યું હતું. સફેદ રંગ શ્રીદેવીનો ફેવરિટ રંગ હતો.

    28મીએ થયા હતાં અંતિમ સંસ્કારઃ
    24મીએ નિધન થયા બાદ પોસ્ટમોર્ટમ તથા અન્ય ફોર્માલિટી પૂરી કરતાં પાર્થિવ દેહ 27 ફેબ્રુઆરી રાત્રે 9.30એ મુંબઈ આવ્યો હતો અને 28 ફેબ્રુઆરીએ બપોરના ચાર વાગે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

    દીકરીએ શરૂ કર્યું શૂટિંગઃ
    શ્રીદેવીની મોટી દીકરી જાહન્વીએ 'ધડક' ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મ જુલાઈમાં રીલિઝ થવાની છે.

    (જુઓ, શ્રીની પ્રાર્થનાસભામાં નણંદ-નણંદોઈથી જીજાજી સુધીના પરિવારના સભ્યો તથા સેલેબ્સ રહ્યાં હાજર.....)

  • રજનીકાંતના પત્ની લતા
    +11 બીજી સ્લાઈડ્સ જુઓ
    રજનીકાંતના પત્ની લતા

  • વૈજયંતીમાલા બોલિવૂડ એક્ટ્રેસ
    +11 બીજી સ્લાઈડ્સ જુઓ
    વૈજયંતીમાલા બોલિવૂડ એક્ટ્રેસ

  • શ્રીદેવીનો દિયર સંજય કપૂર
    +11 બીજી સ્લાઈડ્સ જુઓ
    શ્રીદેવીનો દિયર સંજય કપૂર

  • ડિરેક્ટર કે એસ રઘુરામ
    +11 બીજી સ્લાઈડ્સ જુઓ
    ડિરેક્ટર કે એસ રઘુરામ

  • એક્ટર અરૂણ વિજય પત્ની તથા બહેન સાથે આવ્યો હતો
    +11 બીજી સ્લાઈડ્સ જુઓ
    એક્ટર અરૂણ વિજય પત્ની તથા બહેન સાથે આવ્યો હતો

  • શ્રીકાંત પત્ની સાથે આવ્યો હતો
    +11 બીજી સ્લાઈડ્સ જુઓ
    શ્રીકાંત પત્ની સાથે આવ્યો હતો

  • ડાબેથી, સંદિપ મારવાહ, જીજાજી સંજય રામાસ્વામી, અમરસિંહ તથા કપૂર પરિવાર
    +11 બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, સંદિપ મારવાહ, જીજાજી સંજય રામાસ્વામી, અમરસિંહ તથા કપૂર પરિવાર

    ચેન્નાઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનાં નિધનના 15 દિવસ બાદ એટલે કે 11 માર્ચના રોજ ચેન્નાઈમાં પ્રાર્થનાસભા યોજવામાં આવી હતી. આ પ્રાર્થનાસભામાં શ્રીદેવીનાં નણંદ રિના, નણંદોઈ સંદિપ મારવાહ, બહેન શ્રીલથા, જીજાજી સંજય રામાસ્વામી સહિતના પરિવારના સભ્યો આવ્યા હતાં. જોકે, આ પ્રાર્થનાસભામાં શ્રીદેવીના સાસુ નિર્મલ કપૂર જોવા મળ્યાં નહોતાં.

    આ સેલેબ્સે રહ્યાં હાજરઃ
    શ્રીદેવીની પ્રાર્થનાસભામાં રજનીકાંતની પત્ની લતા, અજીથ-શાલિની, સૂર્યા-જ્યોતિકા, એ આર રહેમાન, પ્રભુદેવા, રાજકારણી અમરસિંહ, શ્રીકાંથ, મીના, ભાગ્યરાજ સહિત તમિલ ઈન્ડસ્ટ્રિઝના સેલેબ્સ આવ્યા હતાં.

    મનિષ મલ્હોત્રાએ શૅર કરી હતી પહેલી તસવીરઃ
    ચેન્નાઈમાં આયોજીત પ્રેયર મીટની પહેલી તસવીર ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાએ સોશ્યિલ મીડિયામાં શૅર કરી હતી. જેમાં શ્રીદેવીની ફોટોની આસપાસ સફેદ તથા પીળા ફૂલોથી ડેકોરેશન કરવામાં આવ્યું હતું. સફેદ રંગ શ્રીદેવીનો ફેવરિટ રંગ હતો.

    28મીએ થયા હતાં અંતિમ સંસ્કારઃ
    24મીએ નિધન થયા બાદ પોસ્ટમોર્ટમ તથા અન્ય ફોર્માલિટી પૂરી કરતાં પાર્થિવ દેહ 27 ફેબ્રુઆરી રાત્રે 9.30એ મુંબઈ આવ્યો હતો અને 28 ફેબ્રુઆરીએ બપોરના ચાર વાગે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

    દીકરીએ શરૂ કર્યું શૂટિંગઃ
    શ્રીદેવીની મોટી દીકરી જાહન્વીએ 'ધડક' ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મ જુલાઈમાં રીલિઝ થવાની છે.

    (જુઓ, શ્રીની પ્રાર્થનાસભામાં નણંદ-નણંદોઈથી જીજાજી સુધીના પરિવારના સભ્યો તથા સેલેબ્સ રહ્યાં હાજર.....)

  • ભાગ્યરાજ પત્ની પૂર્ણિમા સાથે
    +11 બીજી સ્લાઈડ્સ જુઓ
    ભાગ્યરાજ પત્ની પૂર્ણિમા સાથે

  • 'કબાલી'ના પ્રોડ્યુસર કલાઈપુલી એસ થાનુ
    +11 બીજી સ્લાઈડ્સ જુઓ
    'કબાલી'ના પ્રોડ્યુસર કલાઈપુલી એસ થાનુ

  • મણિરત્નમના પત્ની સુહાસિની
    +11 બીજી સ્લાઈડ્સ જુઓ
    મણિરત્નમના પત્ની સુહાસિની

  • ગાયત્રી રઘુરામ (તમિલ 'બિગ બોસ'ને કારણે આવી છે ચર્ચામાં)
    +11 બીજી સ્લાઈડ્સ જુઓ
    ગાયત્રી રઘુરામ (તમિલ 'બિગ બોસ'ને કારણે આવી છે ચર્ચામાં)

    ચેન્નાઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનાં નિધનના 15 દિવસ બાદ એટલે કે 11 માર્ચના રોજ ચેન્નાઈમાં પ્રાર્થનાસભા યોજવામાં આવી હતી. આ પ્રાર્થનાસભામાં શ્રીદેવીનાં નણંદ રિના, નણંદોઈ સંદિપ મારવાહ, બહેન શ્રીલથા, જીજાજી સંજય રામાસ્વામી સહિતના પરિવારના સભ્યો આવ્યા હતાં. જોકે, આ પ્રાર્થનાસભામાં શ્રીદેવીના સાસુ નિર્મલ કપૂર જોવા મળ્યાં નહોતાં.

    આ સેલેબ્સે રહ્યાં હાજરઃ
    શ્રીદેવીની પ્રાર્થનાસભામાં રજનીકાંતની પત્ની લતા, અજીથ-શાલિની, સૂર્યા-જ્યોતિકા, એ આર રહેમાન, પ્રભુદેવા, રાજકારણી અમરસિંહ, શ્રીકાંથ, મીના, ભાગ્યરાજ સહિત તમિલ ઈન્ડસ્ટ્રિઝના સેલેબ્સ આવ્યા હતાં.

    મનિષ મલ્હોત્રાએ શૅર કરી હતી પહેલી તસવીરઃ
    ચેન્નાઈમાં આયોજીત પ્રેયર મીટની પહેલી તસવીર ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાએ સોશ્યિલ મીડિયામાં શૅર કરી હતી. જેમાં શ્રીદેવીની ફોટોની આસપાસ સફેદ તથા પીળા ફૂલોથી ડેકોરેશન કરવામાં આવ્યું હતું. સફેદ રંગ શ્રીદેવીનો ફેવરિટ રંગ હતો.

    28મીએ થયા હતાં અંતિમ સંસ્કારઃ
    24મીએ નિધન થયા બાદ પોસ્ટમોર્ટમ તથા અન્ય ફોર્માલિટી પૂરી કરતાં પાર્થિવ દેહ 27 ફેબ્રુઆરી રાત્રે 9.30એ મુંબઈ આવ્યો હતો અને 28 ફેબ્રુઆરીએ બપોરના ચાર વાગે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

    દીકરીએ શરૂ કર્યું શૂટિંગઃ
    શ્રીદેવીની મોટી દીકરી જાહન્વીએ 'ધડક' ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મ જુલાઈમાં રીલિઝ થવાની છે.

    (જુઓ, શ્રીની પ્રાર્થનાસભામાં નણંદ-નણંદોઈથી જીજાજી સુધીના પરિવારના સભ્યો તથા સેલેબ્સ રહ્યાં હાજર.....)

No Comment
Add Your Comments
(Bollywood Buzz Gujarati News) સાથે જોડાયેલા અન્ય ( Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sridevi died in dubai at the age of 54
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood Buzz

Trending

Top