Home » News » Bollywood Buzz» Dhadak Trailer : શ્રીદેવીની દીકરીએ ડેબ્યૂ ફિલ્મમાં જ કો-સ્ટારને કરી Kiss | jahnvi kapoor and ishaan khattar film dhadka triler released

Dhadak Trailer : શ્રીદેવીની દીકરીએ ડેબ્યૂ ફિલ્મમાં જ કો-સ્ટારને કરી Kiss

divyabhaskar.com | Last Modified - Jun 11, 2018, 03:18 PM IST

ટ્રેલરમાં જ્હાવની-ઈશાનની જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી
  • Dhadak Trailer : શ્રીદેવીની દીકરીએ ડેબ્યૂ ફિલ્મમાં જ કો-સ્ટારને કરી Kiss


    શ્રીદેવીની દીકરી જ્હાનવી કપૂરની ડેબ્યૂ ફિલ્મ 'ધડક'નું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. ફિલ્મમાં તેની સાથે શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર પણ જોવા મળી રહ્યો છે. પોતાની ડેબ્યૂ ફિલ્મમાં જ જ્હાનવી પોતાના કો-સ્ટાર ઈશાનને કિસ કરતી જોવા મળી રહી છે. ફિલ્મનું મોટાભાગનું શુટિંગ રાજસ્થાનમાં કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં જ્હાનવી અને ઈશાન રાજસ્થાની ભાષામાં વાત કરતા જોવા મળી રહ્યાં છે. 3.02 મિનિટના ટ્રેલરમાં જ્હાનવી ખૂબ જ સુંદર લાગી રહી છે. બીજી તરફ ઈશાનની એક્ટિંગ પણ સારી છે. ફિલ્મમાં આશુતોષ રાણા નેગેટિવ રોલમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ 20મી જુલાઈ રીલિઝ થશે

No Comment
Add Your Comments
(Bollywood Buzz Gujarati News) સાથે જોડાયેલા અન્ય ( Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dhadak Trailer : શ્રીદેવીની દીકરીએ ડેબ્યૂ ફિલ્મમાં જ કો-સ્ટારને કરી Kiss | jahnvi kapoor and ishaan khattar film dhadka triler released
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood Buzz

Trending

Top