Home » News » Bollywood Buzz» Sridevi Obituary

જયેશ અધ્યારૂની કલમે શ્રીદેવીને શ્રદ્ધાંજલિઃ યે લમ્હેં હમ, યે પલ બરસોં યાદ કરેંગે

Jayesh Adhyaru | Last Modified - Feb 25, 2018, 06:43 PM IST

કોઇનેય વિશ્વાસ નથી આવતો કે અકાળે શ્રીદેવીની શ્રદ્ધાંજલિ લખવાનો વારો પણ આવશે!
  • આ ચહેરો જોઈ જોઇને કેટલાય યુવાનોએ યુવાનીના ઉંબરે પગ મૂક્યો હશે!
    +8 બીજી સ્લાઈડ્સ જુઓ
    આ ચહેરો જોઈ જોઇને કેટલાય યુવાનોએ યુવાનીના ઉંબરે પગ મૂક્યો હશે!

    શ્રીદેવી નથી રહી, ખરેખર?

    ઑબિચ્યુઅરી લખવી આમેય અઘરું કામ છે. એમાંય તમે જેને જોઈ જોઇને મોટા થયા હો તેની શ્રદ્ધાંજલિ લખવાનું આવે ત્યારે મગજ સુન્ન થઈ જાય અને કમ્પ્યુટરનો બ્લૅન્ક સ્ક્રીન ખાવા દોડે. 25મી ફેબ્રુઆરી, રવિવારની સવાર આવા જ એક મનહૂસ સમાચાર સાથે પડી. ન્યુઝ બ્રેક થયા કે શ્રીદેવીનું અવસાન થયું છે. વ્હોટ? શ્રીદેવી? કોઇએ ફરી પાછી ગંદી અફવા ફેલાવી છે કે શું? પણ ના, કમનસીબે ન્યુઝ સાચા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શ્રી દુબઈમાં કોઈ લગ્ન સમારંભમાં સામેલ થવા ગયેલી. પતિ બોની કપૂર અને દીકરી ખુશી પણ સાથે હતાં. રાત્રે અગિયાર-સાડા અગિયારે શ્રીને કાર્ડિયાક અરેસ્ટનો તીવ્ર અટૅક આવ્યો અને એ બાથરૂમમાં જ ફસડાઈ પડી. શી વૉઝ ઑન્લી 54! પોતાના પસંદીદા સ્ટાર્સ કોઇપણ ઉંમરે આ દુનિયામાંથી વિદાય લે તે એમના ચાહકો માટે આકરું જ હોય છે, પણ 54 વર્ષની ઉંમર તો કોઈ કાળે જવાની ઉંમર નથી. ડિયર ગૉડ, યે એક્સેપ્ટેબલ નહીં હૈ!

    આગળની સ્લાઈડમાં વાંચો શ્રીદેવીને લગતી વધુ કેટલીક રોચક માહિતીઓ

  • શ્રીદેવી ખરા અર્થમાં ‘પાન ઇન્ડિયન’ એક્ટ્રેસ હતી
    +8 બીજી સ્લાઈડ્સ જુઓ
    શ્રીદેવી ખરા અર્થમાં ‘પાન ઇન્ડિયન’ એક્ટ્રેસ હતી

    શ્રીદેવી નથી રહી, ખરેખર?

    ઑબિચ્યુઅરી લખવી આમેય અઘરું કામ છે. એમાંય તમે જેને જોઈ જોઇને મોટા થયા હો તેની શ્રદ્ધાંજલિ લખવાનું આવે ત્યારે મગજ સુન્ન થઈ જાય અને કમ્પ્યુટરનો બ્લૅન્ક સ્ક્રીન ખાવા દોડે. 25મી ફેબ્રુઆરી, રવિવારની સવાર આવા જ એક મનહૂસ સમાચાર સાથે પડી. ન્યુઝ બ્રેક થયા કે શ્રીદેવીનું અવસાન થયું છે. વ્હોટ? શ્રીદેવી? કોઇએ ફરી પાછી ગંદી અફવા ફેલાવી છે કે શું? પણ ના, કમનસીબે ન્યુઝ સાચા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શ્રી દુબઈમાં કોઈ લગ્ન સમારંભમાં સામેલ થવા ગયેલી. પતિ બોની કપૂર અને દીકરી ખુશી પણ સાથે હતાં. રાત્રે અગિયાર-સાડા અગિયારે શ્રીને કાર્ડિયાક અરેસ્ટનો તીવ્ર અટૅક આવ્યો અને એ બાથરૂમમાં જ ફસડાઈ પડી. શી વૉઝ ઑન્લી 54! પોતાના પસંદીદા સ્ટાર્સ કોઇપણ ઉંમરે આ દુનિયામાંથી વિદાય લે તે એમના ચાહકો માટે આકરું જ હોય છે, પણ 54 વર્ષની ઉંમર તો કોઈ કાળે જવાની ઉંમર નથી. ડિયર ગૉડ, યે એક્સેપ્ટેબલ નહીં હૈ!

    આગળની સ્લાઈડમાં વાંચો શ્રીદેવીને લગતી વધુ કેટલીક રોચક માહિતીઓ

  • જયલલિતા-MGRથી લઇને શ્રીદેવીએ મોટાભાગના દિગ્ગજ અદાકારો સાથે કામ કર્યું હતું
    +8 બીજી સ્લાઈડ્સ જુઓ
    જયલલિતા-MGRથી લઇને શ્રીદેવીએ મોટાભાગના દિગ્ગજ અદાકારો સાથે કામ કર્યું હતું

    શ્રીદેવી નથી રહી, ખરેખર?

    ઑબિચ્યુઅરી લખવી આમેય અઘરું કામ છે. એમાંય તમે જેને જોઈ જોઇને મોટા થયા હો તેની શ્રદ્ધાંજલિ લખવાનું આવે ત્યારે મગજ સુન્ન થઈ જાય અને કમ્પ્યુટરનો બ્લૅન્ક સ્ક્રીન ખાવા દોડે. 25મી ફેબ્રુઆરી, રવિવારની સવાર આવા જ એક મનહૂસ સમાચાર સાથે પડી. ન્યુઝ બ્રેક થયા કે શ્રીદેવીનું અવસાન થયું છે. વ્હોટ? શ્રીદેવી? કોઇએ ફરી પાછી ગંદી અફવા ફેલાવી છે કે શું? પણ ના, કમનસીબે ન્યુઝ સાચા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શ્રી દુબઈમાં કોઈ લગ્ન સમારંભમાં સામેલ થવા ગયેલી. પતિ બોની કપૂર અને દીકરી ખુશી પણ સાથે હતાં. રાત્રે અગિયાર-સાડા અગિયારે શ્રીને કાર્ડિયાક અરેસ્ટનો તીવ્ર અટૅક આવ્યો અને એ બાથરૂમમાં જ ફસડાઈ પડી. શી વૉઝ ઑન્લી 54! પોતાના પસંદીદા સ્ટાર્સ કોઇપણ ઉંમરે આ દુનિયામાંથી વિદાય લે તે એમના ચાહકો માટે આકરું જ હોય છે, પણ 54 વર્ષની ઉંમર તો કોઈ કાળે જવાની ઉંમર નથી. ડિયર ગૉડ, યે એક્સેપ્ટેબલ નહીં હૈ!

    આગળની સ્લાઈડમાં વાંચો શ્રીદેવીને લગતી વધુ કેટલીક રોચક માહિતીઓ

  • કમલ હાસન સાથે શ્રીદેવીએ લગભગ ૨૭ ફિલ્મો કરી હતી
    +8 બીજી સ્લાઈડ્સ જુઓ
    કમલ હાસન સાથે શ્રીદેવીએ લગભગ ૨૭ ફિલ્મો કરી હતી

    શ્રીદેવી નથી રહી, ખરેખર?

    ઑબિચ્યુઅરી લખવી આમેય અઘરું કામ છે. એમાંય તમે જેને જોઈ જોઇને મોટા થયા હો તેની શ્રદ્ધાંજલિ લખવાનું આવે ત્યારે મગજ સુન્ન થઈ જાય અને કમ્પ્યુટરનો બ્લૅન્ક સ્ક્રીન ખાવા દોડે. 25મી ફેબ્રુઆરી, રવિવારની સવાર આવા જ એક મનહૂસ સમાચાર સાથે પડી. ન્યુઝ બ્રેક થયા કે શ્રીદેવીનું અવસાન થયું છે. વ્હોટ? શ્રીદેવી? કોઇએ ફરી પાછી ગંદી અફવા ફેલાવી છે કે શું? પણ ના, કમનસીબે ન્યુઝ સાચા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શ્રી દુબઈમાં કોઈ લગ્ન સમારંભમાં સામેલ થવા ગયેલી. પતિ બોની કપૂર અને દીકરી ખુશી પણ સાથે હતાં. રાત્રે અગિયાર-સાડા અગિયારે શ્રીને કાર્ડિયાક અરેસ્ટનો તીવ્ર અટૅક આવ્યો અને એ બાથરૂમમાં જ ફસડાઈ પડી. શી વૉઝ ઑન્લી 54! પોતાના પસંદીદા સ્ટાર્સ કોઇપણ ઉંમરે આ દુનિયામાંથી વિદાય લે તે એમના ચાહકો માટે આકરું જ હોય છે, પણ 54 વર્ષની ઉંમર તો કોઈ કાળે જવાની ઉંમર નથી. ડિયર ગૉડ, યે એક્સેપ્ટેબલ નહીં હૈ!

    આગળની સ્લાઈડમાં વાંચો શ્રીદેવીને લગતી વધુ કેટલીક રોચક માહિતીઓ

  • દક્ષિણની મોટાભાગની રિમેક ફિલ્મો શ્રીદેવીએ હસતાં હસતાં કરી હતી
    +8 બીજી સ્લાઈડ્સ જુઓ
    દક્ષિણની મોટાભાગની રિમેક ફિલ્મો શ્રીદેવીએ હસતાં હસતાં કરી હતી

    શ્રીદેવી નથી રહી, ખરેખર?

    ઑબિચ્યુઅરી લખવી આમેય અઘરું કામ છે. એમાંય તમે જેને જોઈ જોઇને મોટા થયા હો તેની શ્રદ્ધાંજલિ લખવાનું આવે ત્યારે મગજ સુન્ન થઈ જાય અને કમ્પ્યુટરનો બ્લૅન્ક સ્ક્રીન ખાવા દોડે. 25મી ફેબ્રુઆરી, રવિવારની સવાર આવા જ એક મનહૂસ સમાચાર સાથે પડી. ન્યુઝ બ્રેક થયા કે શ્રીદેવીનું અવસાન થયું છે. વ્હોટ? શ્રીદેવી? કોઇએ ફરી પાછી ગંદી અફવા ફેલાવી છે કે શું? પણ ના, કમનસીબે ન્યુઝ સાચા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શ્રી દુબઈમાં કોઈ લગ્ન સમારંભમાં સામેલ થવા ગયેલી. પતિ બોની કપૂર અને દીકરી ખુશી પણ સાથે હતાં. રાત્રે અગિયાર-સાડા અગિયારે શ્રીને કાર્ડિયાક અરેસ્ટનો તીવ્ર અટૅક આવ્યો અને એ બાથરૂમમાં જ ફસડાઈ પડી. શી વૉઝ ઑન્લી 54! પોતાના પસંદીદા સ્ટાર્સ કોઇપણ ઉંમરે આ દુનિયામાંથી વિદાય લે તે એમના ચાહકો માટે આકરું જ હોય છે, પણ 54 વર્ષની ઉંમર તો કોઈ કાળે જવાની ઉંમર નથી. ડિયર ગૉડ, યે એક્સેપ્ટેબલ નહીં હૈ!

    આગળની સ્લાઈડમાં વાંચો શ્રીદેવીને લગતી વધુ કેટલીક રોચક માહિતીઓ

  • અમિતાભ સાથેની ‘આખરી રાસ્તા’માં શ્રીદેવી માટે રેખાએ ડબિંગ કરેલું
    +8 બીજી સ્લાઈડ્સ જુઓ
    અમિતાભ સાથેની ‘આખરી રાસ્તા’માં શ્રીદેવી માટે રેખાએ ડબિંગ કરેલું

    શ્રીદેવી નથી રહી, ખરેખર?

    ઑબિચ્યુઅરી લખવી આમેય અઘરું કામ છે. એમાંય તમે જેને જોઈ જોઇને મોટા થયા હો તેની શ્રદ્ધાંજલિ લખવાનું આવે ત્યારે મગજ સુન્ન થઈ જાય અને કમ્પ્યુટરનો બ્લૅન્ક સ્ક્રીન ખાવા દોડે. 25મી ફેબ્રુઆરી, રવિવારની સવાર આવા જ એક મનહૂસ સમાચાર સાથે પડી. ન્યુઝ બ્રેક થયા કે શ્રીદેવીનું અવસાન થયું છે. વ્હોટ? શ્રીદેવી? કોઇએ ફરી પાછી ગંદી અફવા ફેલાવી છે કે શું? પણ ના, કમનસીબે ન્યુઝ સાચા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શ્રી દુબઈમાં કોઈ લગ્ન સમારંભમાં સામેલ થવા ગયેલી. પતિ બોની કપૂર અને દીકરી ખુશી પણ સાથે હતાં. રાત્રે અગિયાર-સાડા અગિયારે શ્રીને કાર્ડિયાક અરેસ્ટનો તીવ્ર અટૅક આવ્યો અને એ બાથરૂમમાં જ ફસડાઈ પડી. શી વૉઝ ઑન્લી 54! પોતાના પસંદીદા સ્ટાર્સ કોઇપણ ઉંમરે આ દુનિયામાંથી વિદાય લે તે એમના ચાહકો માટે આકરું જ હોય છે, પણ 54 વર્ષની ઉંમર તો કોઈ કાળે જવાની ઉંમર નથી. ડિયર ગૉડ, યે એક્સેપ્ટેબલ નહીં હૈ!

    આગળની સ્લાઈડમાં વાંચો શ્રીદેવીને લગતી વધુ કેટલીક રોચક માહિતીઓ

  • પડદા પર ચુલબુલી ભૂમિકાઓ ભજવતી શ્રીદેવી રિયલ લાઇફમાં એકદમ રિઝર્વ્ડ પર્સનાલિટી ધરાવતી હતી
    +8 બીજી સ્લાઈડ્સ જુઓ
    પડદા પર ચુલબુલી ભૂમિકાઓ ભજવતી શ્રીદેવી રિયલ લાઇફમાં એકદમ રિઝર્વ્ડ પર્સનાલિટી ધરાવતી હતી

    શ્રીદેવી નથી રહી, ખરેખર?

    ઑબિચ્યુઅરી લખવી આમેય અઘરું કામ છે. એમાંય તમે જેને જોઈ જોઇને મોટા થયા હો તેની શ્રદ્ધાંજલિ લખવાનું આવે ત્યારે મગજ સુન્ન થઈ જાય અને કમ્પ્યુટરનો બ્લૅન્ક સ્ક્રીન ખાવા દોડે. 25મી ફેબ્રુઆરી, રવિવારની સવાર આવા જ એક મનહૂસ સમાચાર સાથે પડી. ન્યુઝ બ્રેક થયા કે શ્રીદેવીનું અવસાન થયું છે. વ્હોટ? શ્રીદેવી? કોઇએ ફરી પાછી ગંદી અફવા ફેલાવી છે કે શું? પણ ના, કમનસીબે ન્યુઝ સાચા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શ્રી દુબઈમાં કોઈ લગ્ન સમારંભમાં સામેલ થવા ગયેલી. પતિ બોની કપૂર અને દીકરી ખુશી પણ સાથે હતાં. રાત્રે અગિયાર-સાડા અગિયારે શ્રીને કાર્ડિયાક અરેસ્ટનો તીવ્ર અટૅક આવ્યો અને એ બાથરૂમમાં જ ફસડાઈ પડી. શી વૉઝ ઑન્લી 54! પોતાના પસંદીદા સ્ટાર્સ કોઇપણ ઉંમરે આ દુનિયામાંથી વિદાય લે તે એમના ચાહકો માટે આકરું જ હોય છે, પણ 54 વર્ષની ઉંમર તો કોઈ કાળે જવાની ઉંમર નથી. ડિયર ગૉડ, યે એક્સેપ્ટેબલ નહીં હૈ!

    આગળની સ્લાઈડમાં વાંચો શ્રીદેવીને લગતી વધુ કેટલીક રોચક માહિતીઓ

  • ગજબનાક વૈવિધ્ય ધરાવતાં પાત્રો શ્રીદેવીએ ભજવ્યાં હતાં
    +8 બીજી સ્લાઈડ્સ જુઓ
    ગજબનાક વૈવિધ્ય ધરાવતાં પાત્રો શ્રીદેવીએ ભજવ્યાં હતાં

    શ્રીદેવી નથી રહી, ખરેખર?

    ઑબિચ્યુઅરી લખવી આમેય અઘરું કામ છે. એમાંય તમે જેને જોઈ જોઇને મોટા થયા હો તેની શ્રદ્ધાંજલિ લખવાનું આવે ત્યારે મગજ સુન્ન થઈ જાય અને કમ્પ્યુટરનો બ્લૅન્ક સ્ક્રીન ખાવા દોડે. 25મી ફેબ્રુઆરી, રવિવારની સવાર આવા જ એક મનહૂસ સમાચાર સાથે પડી. ન્યુઝ બ્રેક થયા કે શ્રીદેવીનું અવસાન થયું છે. વ્હોટ? શ્રીદેવી? કોઇએ ફરી પાછી ગંદી અફવા ફેલાવી છે કે શું? પણ ના, કમનસીબે ન્યુઝ સાચા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શ્રી દુબઈમાં કોઈ લગ્ન સમારંભમાં સામેલ થવા ગયેલી. પતિ બોની કપૂર અને દીકરી ખુશી પણ સાથે હતાં. રાત્રે અગિયાર-સાડા અગિયારે શ્રીને કાર્ડિયાક અરેસ્ટનો તીવ્ર અટૅક આવ્યો અને એ બાથરૂમમાં જ ફસડાઈ પડી. શી વૉઝ ઑન્લી 54! પોતાના પસંદીદા સ્ટાર્સ કોઇપણ ઉંમરે આ દુનિયામાંથી વિદાય લે તે એમના ચાહકો માટે આકરું જ હોય છે, પણ 54 વર્ષની ઉંમર તો કોઈ કાળે જવાની ઉંમર નથી. ડિયર ગૉડ, યે એક્સેપ્ટેબલ નહીં હૈ!

    આગળની સ્લાઈડમાં વાંચો શ્રીદેવીને લગતી વધુ કેટલીક રોચક માહિતીઓ

  • શ્રીદેવી પ્રત્યેના પ્રેમને કારણે જ રામ ગોપાલ વર્માએ ‘ક્ષણ ક્ષણમ’ નામની તેલુગુ ફિલ્મ બનાવેલી
    +8 બીજી સ્લાઈડ્સ જુઓ
    શ્રીદેવી પ્રત્યેના પ્રેમને કારણે જ રામ ગોપાલ વર્માએ ‘ક્ષણ ક્ષણમ’ નામની તેલુગુ ફિલ્મ બનાવેલી

    શ્રીદેવી નથી રહી, ખરેખર?

    ઑબિચ્યુઅરી લખવી આમેય અઘરું કામ છે. એમાંય તમે જેને જોઈ જોઇને મોટા થયા હો તેની શ્રદ્ધાંજલિ લખવાનું આવે ત્યારે મગજ સુન્ન થઈ જાય અને કમ્પ્યુટરનો બ્લૅન્ક સ્ક્રીન ખાવા દોડે. 25મી ફેબ્રુઆરી, રવિવારની સવાર આવા જ એક મનહૂસ સમાચાર સાથે પડી. ન્યુઝ બ્રેક થયા કે શ્રીદેવીનું અવસાન થયું છે. વ્હોટ? શ્રીદેવી? કોઇએ ફરી પાછી ગંદી અફવા ફેલાવી છે કે શું? પણ ના, કમનસીબે ન્યુઝ સાચા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શ્રી દુબઈમાં કોઈ લગ્ન સમારંભમાં સામેલ થવા ગયેલી. પતિ બોની કપૂર અને દીકરી ખુશી પણ સાથે હતાં. રાત્રે અગિયાર-સાડા અગિયારે શ્રીને કાર્ડિયાક અરેસ્ટનો તીવ્ર અટૅક આવ્યો અને એ બાથરૂમમાં જ ફસડાઈ પડી. શી વૉઝ ઑન્લી 54! પોતાના પસંદીદા સ્ટાર્સ કોઇપણ ઉંમરે આ દુનિયામાંથી વિદાય લે તે એમના ચાહકો માટે આકરું જ હોય છે, પણ 54 વર્ષની ઉંમર તો કોઈ કાળે જવાની ઉંમર નથી. ડિયર ગૉડ, યે એક્સેપ્ટેબલ નહીં હૈ!

    આગળની સ્લાઈડમાં વાંચો શ્રીદેવીને લગતી વધુ કેટલીક રોચક માહિતીઓ

No Comment
Add Your Comments
(Bollywood Buzz Gujarati News) સાથે જોડાયેલા અન્ય ( Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sridevi Obituary
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood Buzz

Trending

Top