देखिये ट्रेनडिंग न्यूज़ अलर्टस

MOVIE REVIEWS

 • Movie Review: નૂર

  Movie Review: નૂર

  Loading
  Genre: ડ્રામા
  Director: સુનહિલ સિપ્પી
  Star Cast: સોનાક્ષી સિંહા, કાનન ગિલ, મનીષ ચૌધરી, પૂરબ કોહલી, શિબાની દાંડેકર, સ્મિતા તામ્બે
  Plot: 'નૂર' પાકિસ્તાનની રહેવાસી જર્નલિસ્ટ અને રાઇટર સબા ઇમ્તિયાઝ ના લખેલા ઉપન્યાસ 'karachi : You are killing me' પર આધારિત છે.
 • Movie Review: માતૃ

  Movie Review: માતૃ

  Loading
  Genre: થ્રિલર ડ્રામા
  Director: અશ્તર સૈયદ
  Star Cast: રવિના ટંડન, મધુર મિત્તલ, દિવ્યા જગદાલે, શૈલેન્દ્ર ગોયલ, અનુરાગ અરોરા, રૂષાદ રાણા
  Plot: છેડછાડ અને ગેંગ રેપના બદલાની સ્ટોરી છે રવિના ટંડનની ફિલ્મ 'માતૃ'
 • Movie Review: બેગમ જાન

  Movie Review: બેગમ જાન

  Loading
  Genre: પીરિયડ ડ્રામા
  Director: સૃજીત મુખર્જી
  Star Cast: વિદ્યા બાલન, ઇલા અરૂણ, ગૌહર ખાન, પિતોબાશ ત્રિપાઠી, પલ્લવી શારદા, સુમિત નિઝાવન, આશીષ વિદ્યાર્થી, રજિત કપૂર, નસીરૂદ્દિન શાહ
  Plot: આ ફિલ્મમાં વર્ષ 1947માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભાગલાની સ્ટોરી બતાવવાની કોશિશ કરાઇ છે.
 • એક્સપર્ટ પાસેથી જાણો 'મુક્તિભવન'નો રિવ્યૂ

  એક્સપર્ટ પાસેથી જાણો 'મુક્તિભવન'નો રિવ્યૂ

  Loading
  Genre: કોમેડી ડ્રામા
  Director: શુભાશિષ ભુતૈની
  Star Cast: આદિલ હુસૈન, લલિત બહલ, ગિતાંજલી કુલકર્ણી, પાલોમી ઘોષ
  Plot: 'મુક્તિભવન' એક ગંભીર મુદ્દાને હાસ્યની મદદ વડે સમજાવતી ફિલ્મ છે.
 • Movie Review: લાલી કી શાદી મેં લડ્ડુ દિવાના

  Movie Review: લાલી કી શાદી મેં લડ્ડુ દિવાના

  Loading
  Genre: ફેમિલી ડ્રામા
  Director: મનીષ હરિશંકર
  Star Cast: વિવાન શાહ, અક્ષરા હસન, ગુરમીત ચૌધરી, સૌરભ શુક્લ, સંજય મિશ્રા, કવિતા વર્મા, રવિ કિશન, દર્શન જરીવાલા
  Plot: લગ્નના ચક્કરમાં આવતા ટ્વિસ્ટ અને ટર્ન્સને આ ફિલ્મના માધ્યમથી દર્શાવવાની કોશિશ કરવામાં આવી છે.
 • Movie Review: નામ શબાના

  Movie Review: નામ શબાના

  Loading
  Genre: એક્શન થ્રિલર
  Director: શિવમ નાયર
  Star Cast: તાપસી પન્નુ, અક્ષય કુમાર, મનોજ વાજપેઈ, અનુપમ ખેર, પૃથ્વીરાજ સુકુમારન, મધુરિમા તુલી
  Plot: વર્ષ 2015માં આવેલી ફિલ્મ 'બેબી'ની પ્રિક્વલ સ્ટોરી નીરજ પાંડેએ પોતાના પ્રોડક્શન હેઠળ બતાવવાની કોશિશ કરી છે.
 • Movie Review: પૂર્ણા

  Movie Review: પૂર્ણા

  Loading
  Genre: બાયોપિક ડ્રામા
  Director: રાહુલ બોસ
  Star Cast: રાહુલ બોસ, અદિતિ ઇનામદાર, મીના ગુપ્તા, પ્રિયા, આનંદ
  Plot: આ ફિલ્મ 25 મે, 2014ના રોજ સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટને સૌથી નાની ઉંમરમાં સર કરવાનો રેકોર્ડ બનાવનાર પર્વતારોહી પૂર્ણા માલાવતની જિંદગી પર આધારિત છે.
 • Movie Review: ફિલ્લૌરી

  Movie Review: ફિલ્લૌરી

  Loading
  Genre: રોમાન્ટિક કોમેડી
  Director: અંશઇ લાલ
  Star Cast: અનુષ્કા શર્મા, દિલજીત દોસાંજ, મહેરિન પીરઝાદા, સૂરજ શર્મા
  Plot: શશિ (અનુષ્કા શર્મા) અને ફિલ્લૌરી(દિલજીત દોસાંજ)ની અધૂરી સ્ટોરી છે 'ફિલ્લૌરી'.

coming soon View more