देखिये ट्रेनडिंग न्यूज़ अलर्टस

MOVIE REVIEWS

 • Movie Review: ફિલ્લૌરી

  Movie Review: ફિલ્લૌરી

  Loading
  Genre: રોમાન્ટિક કોમેડી
  Director: અંશઇ લાલ
  Star Cast: અનુષ્કા શર્મા, દિલજીત દોસાંજ, મહેરિન પીરઝાદા, સૂરજ શર્મા
  Plot: શશિ (અનુષ્કા શર્મા) અને ફિલ્લૌરી(દિલજીત દોસાંજ)ની અધૂરી સ્ટોરી છે 'ફિલ્લૌરી'.
 • Movie Review: અનારકલી ઓફ આરા

  Movie Review: અનારકલી ઓફ આરા

  Loading
  Genre: સોશ્યિલ ડ્રામા
  Director: અવિનાશ દાસ
  Star Cast: સ્વરા ભાસ્કર, પંકજ ત્રિપાઠી, સંજય મિશ્રા
  Plot: ફિલ્મની સ્ટોરી સામાજીક વાસ્તવિકતા અને સચ્ચાઇની આજુબાજુ ફરે છે.
 • Movie Review: મશીન

  Movie Review: મશીન

  Loading
  Genre: થ્રિલર
  Director: અબ્બાસ મસ્તાન
  Star Cast: કિયારા અડવાણી, મુસ્તફા, દિલીપ તાહિલ, રોનિત રોય
  Plot: ફરી વાર અબ્બાસ મસ્તાન થ્રીલર અને સસ્પેન્સનું મિક્સિંગ એવી 'મશિન' લાવ્યા છે. જે એક રોમાન્ટિક થ્રિલર ફિલ્મ છે.
 • Movie Review: 'ટ્રેપ્ડ'

  Movie Review: 'ટ્રેપ્ડ'

  Loading
  Genre: થ્રીલર ડ્રામા
  Director: વિક્રમાદિત્ય મોટવાણે
  Star Cast: રાજ કુમાર રાવ, ગીતાંજલિ થાપા
  Plot: 2002માં હોલિવૂડમાં 'ટ્રેપ્ડ' નામની ફિલ્મ બની હતી અને હવે તે નામથી નવા આઈડિયા સાથે વિક્રમાદિત્ય મોટવાણેએ અલગ અંદાજમાં ફિલ્મ બનાવી છે.
 • Movie Review: બદ્રિનાથ કી દુલ્હનિયા

  Movie Review: બદ્રિનાથ કી દુલ્હનિયા

  Loading
  Genre: રોમાન્ટિક કોમેડી ડ્રામા
  Director: શશાંક ખેતાન
  Star Cast: વરૂણ ધવન, આલિયા ભટ્ટ, આકાંક્ષા સિંહ, ગૌહર ખાન, શ્વેતા બસુ પ્રસાદ અને યશ સિંહા
  Plot: 'બદ્રિનાથ કી દુલ્હનિયા' રોમાન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મ છે. જેની સ્ટોરી શશાંક ખેતાને લખી છે તેમજ ફિલ્મ પણ તેણે જ ડિરેક્ટ કરી છે.
 • Movie Review: કમાન્ડો 2

  Movie Review: કમાન્ડો 2

  Loading
  Genre: એક્શન થ્રિલર
  Director: દેવેન ભોજાણી
  Star Cast: વિદ્યુત જામવાલ, અદા શર્મા, ઇશા ગુપ્તા, ફ્રિડી દારૂવાલા, આદિલ
  Plot: 'કમાન્ડો 2- ધ બ્લેક મની ટ્રેઇલ' વિદ્યુતની 2013માં આવેલી ફિલ્મ 'કમાન્ડો'ની સીક્વલ છે
 • Movie Review: રંગૂન

  Movie Review: રંગૂન

  Loading
  Genre: વોર ડ્રામા
  Director: વિશાલ ભારદ્વાજ
  Star Cast: કંગના રનૌત, શાહિદ કપૂર, સૈફ અલી ખાન, રિચર્જ મૈકેબે
  Plot: 40ના દાયકામાં બ્રિટિશર્સના આધિપત્યમાં ભારતની આર્મીની શું હાલત હતી, તે દર્શાવવાનો વિશાલ ભારદ્વાજે પ્રયાસ કર્યો છે.
 • Movie Review: વેડિંગ એનિવર્સરી

  Movie Review: વેડિંગ એનિવર્સરી

  Loading
  Genre: રોમેન્ટિક ડ્રામા
  Director: શેખર એસ ઝા
  Star Cast: નાના પાટેકર, માહી ગિલ, પ્રિયાંશુ ચેટર્જી
  Plot: આ ફિલ્મ ગોવા બેઝ્ડ એક મેરેજ એનિવર્સરીની રાત્રે થતી ઘટનાઓ પર આધારિત છે.

coming soon View more