કેટી જાહેરમાં સ્કિન ટાઈટ કપડાં પહેરવા માટે તો પ્રસિધ્ધ જ છે. પણ હાલમાં એવી સ્થિતી સર્જાઈ ગઈ કે કેટીને તેની આ આદત બદલ શરમ આવી ગઈ.
ડાન્સિંગ સ્ટાર સેક્સી ટેસ ડાલેએ કહ્યું હતું કે, તે એક હોટ ડેટ પર જવા માંગે છે. તે પોતાની ડેટને યાદગાર બનાવવા માંગે છે. તે અન્ય કોઈ પુરૂષ સાથે નહિ પરં