


વેલેન્ટાઇન્સ સેલિબ્રેશન્સઃસલ્લુ થયો બેબોના ખ્યાલોમાં ગૂમ!વેલેન્ટાઇન્સ ડે નજીક છે. પ્રેમનો આ દિવસ દરેક પ્રેમી...
દેશભરમાં હોબાળો મચાવનાર ઘૃણાસ્પદ ઘટના સાથે સંડોવાયું પૂનમ પાંડેનું નામકર્ણાટકમાં ચાલુ વિધાનસભામાં પોર્ન...
આરવના કારણે ‘નાના’ના જીવનમાં પાછી ફરી ખુશીઓ!
વીતેલા જમાનાના સુપરસ્ટાર રાજેશ ખન્નાએ હવે દારૂ પીવાનું બંધ કરી...
‘રેસ 2’ના પ્રોડ્યુસર થયા દીપિકા પર નારાજ!
‘દીપિકા જેટલી અનપ્રોફેશનલ સ્ટાર મેં આજ સુધી નથી જોઈ!’
‘રેસ 2’માંથી દીપિકા પદૂકોણની એક્ઝિટના કારણે પ્રોડ્યુસર રમેશ તૌરાની તેના પર ઘણા નારાજ થયા...
ઘણાં લાંબા સમયથી બિમારીઓથી પરેશાન છે અમિતાભબોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને જણાવ્યું કે શનિવારે તેમના પેટની સર્જરી કરવામાં આવશે.અમિતાભે પોતાના બ્લોગ પર લખ્યું હતું કે, ‘આજે પણ મારા...
લાખો લોકોના આદર્શ કિંગ ખાનને સુહાનાએ આપ્યો ઠપકો!
શાહરૂખના લાખો ચાહકો તેને પોતાનો આદર્શ માને છે. પરંતુ, શાહરૂખની પોતાની જ પુત્રી સુહાના માને છે કે તેના પિતા અતિશય સ્મોકિંગ કરે છે, તેથી...
કરિનાએ બટ્સ વિશે ઊડાવેલી મજાકથી શાહિદ થયો અપસેટ!
શાહિદ કપૂર તેની એક્સ ગર્લફ્રેન્ડ બેબોના પ્રોમોને ગંભીરતાથી લઈ રહ્યો હોય એમ લાગે છે. ‘એક મૈં ઔર એક તૂ’માં કરિના-ઈમરાને બટ્સ વિશે જે મજાક કરી...
મકાઉના એવોર્ડ ફંક્શન દરમિયાન શાહિદ-રણબિર બન્યા ખાસ દોસ્ત!
મકાઉમાં યોજાયેલા એવોર્ડ ફંક્શન બાદ શાહિદ અને રણબિર કપૂર વચ્ચે સારી મિત્રતા બંધાઈ ગઈ છે. રણબિરને તો શાહિદ સાથે એટલું ગોઠી ગયું છે...
બચ્ચન બહૂ ઐશ્વર્યા રાય હાલમાં તો બેટી બીની સંભાળ રાખી રહી છે. ઐશ્વર્યા રાયની ગણના વિશ્વની સૌથી સુંદર સ્ત્રીઓમાં થાય છે.
ઐશ્વર્યા રાયના ચાહકો તેની બ્લૂ આંખોના દિવાના છે. ચાહકો તેની આંખોમાં...
અભિનેત્રી શિલ્પા શેટ્ટી હાલમાં ઘણી જ ખુશ છે. આખરે કેમ ના હોય, તેના ત્યાં ટૂંક સમયમાં જ ઘોડિયું બંધાવવાનું છે.
શિલ્પા શેટ્ટી થોડા સમય પહેલા જ પોતાના પતિ રાજ કુંદ્રા સાથે સ્વીત્ઝરલેન્ડના...
વર્ષ 2007માં આવેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ 'નિ:શબ્દ'એ તે સમયે ઘણો જ ખળભળાટ મચાવી દીધો હતો. આ ફિલ્મમાં અમિતાભની સાથે જીયા ખાન હોય છે. આ ફિલ્મ હોલિવૂડ ફિલ્મ 'અમેરિકન બ્યૂટી'માંથી પ્રેરણા લઈને...
ફોટોશૂટ પછી ફોટોગ્રાફર પણ થઈ ગયો મલ્લિકાનો દિવાનો!બોલિવૂડની હોટ એક્ટ્રેસ મલ્લિકા શેરાવતે 3ડી મેગેઝિન ‘વર્લ્ડઝ મોસ્ટ બ્યુટિફુલ’ માટે ઉત્તેજક ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટ વિશે...