Home »TV »Latest Masala» Tv Actor Karan Mehra-Nisha Rawal Blessed With A Baby Boy

જૂના 'નૈતિક'ની Real life અક્ષરા બની Mom, દિકરાને આપ્યો જન્મ

divyabhaskar.com | Jun 15, 2017, 11:08 AM IST

  • પેરેન્ટ્સ બનેલા નિશા રાવલ અને કરણ મહેરા ઉર્ફે નૈતિક
મુંબઈઃ ચાલુ વર્ષે અનેક ટીવી સ્ટાર્સ પેરેન્ટ્સ બની રહ્યા છે. તાજેતરમં દીપિકાસિંહ ઉર્ફે સંધ્યા પણ મોમ બની છે. તેમજ આ પહેલા તીજે સિધુ અને કરણવીર બોહરા પણ પેરેન્ટ્સ બની ચૂક્યા છે. હવે યાદીમાં 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં નૈતિકનો રોલ કરી ચૂકેલા કરણ મહેરા અને નિશાનું નામ પણ જોડાઈ ચૂક્યું છે. 14 જુનની સાંજે તેમના ઘરે દિકરાનો જન્મ થયો છે.
નિશાએ શેર કર્યો દિકરાનો ફોટો
 
નિશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના લાડલાનો ફોટો પણ શેર કર્યો હતો. તેણીએ કન્ફર્મ કર્યું કે, તેણી સ્વસ્થ રીતે બેબી બોયને જન્મ આપ્યો છે. તેમજ બેબી પણ એકદમ ફાઈન છે. આ ખુશ ખબરને લઈ પાપા કરણ મહેરા પણ ખૂબ એક્સાઈટેડ છે. કરણ પણ છેલ્લા ઘણા સમયથી નિશાની પડખે જ રહ્યો છે. કરણ નોઈડાનો રહેવાસી હોવાથી તેનું ફેમિલી મુંબઈ આવ્યું છે અને આ ખુશીનો હિસ્સો બન્યું છે.
 
આગળની સ્લાઈડ્સમાં કરણ મહેરા અને નિશા રાવલના વધુ ફોટોઝ
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: tv actor Karan Mehra-Nisha Rawal blessed with a baby boy
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended