Home »TV »Latest Masala» Reema Lagoos Rare Photos With Jethalal And Unknown Facts

'જેઠાલાલ' સાથે આમ જોવા મળ્યા'તા રીમા લાગૂ, 7 વાર બન્યા સલમાનની MOM

divyabhaskar.com | May 19, 2017, 08:00 AM IST

  • 'શ્રીમાન શ્રીમતી'માં જતીન કણકિયા, અલી અસગર અને દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ સાથે રીમા લાગૂ
મુંબઈઃ ફિલ્મ્સમાં માનો રોલ કરવા માટે નિરૂપા રોય બાદ સૌથી વધુ ખ્યાતિ મેળવનારા એક્ટ્રેસ રીમા લાગૂનું નિધન થઈ ગયું છે. તેમણે 1993માં આવેલી 'શ્રીમાન આશિક'માં 5 વર્ષ મોટા રીશી કપૂરની માનો રોલ કર્યો હતો. આ સમયે રીશીની ઉંમર માત્ર 41 વર્ષ જ્યારે તેઓ 36 વર્ષના હતા. ફિલ્મ્સની સાથે સાથે ટીવી જગતમાં પણ તેઓ ખૂબ એક્ટિવ હતા. તેણે 'શ્રીમાન શ્રીમતિ' નામના ટીવી શોમાં દિવંગત જતિન કણકિયાના પત્ની કોકીનો રોલ પણ કર્યો હતો.
 
7 વાર કર્યો સલમાનની માનો રોલ
રીમાએ 'મૈને પ્યાર કિયા','જુડવા', 'હમ સાથ-સાથ હૈ', 'નિશ્ચય', 'સાજન', 'પત્થર કે ફૂલ' અને 'શાદી કર કે ફસ ગયા' સહિત કુલ 7 ફિલ્મ્સમાં સલમાન ખાનની માનો રોલ કર્યો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં રિમા લાગુની અજાણી વાતો અને Rare Photos
 
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: reema lagoos rare photos with jethalal and unknown facts
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended