Home »TV »Latest Masala» Anita Hassanandani, Drashti Dhami And Many More Tv Celebs Came

'શગુન'થી લઈ આ ગુજરાતી એક્ટ્રેસ સુધી, આ સેલેબ્સનો પડ્યો વટ, તસવીરોમાં

divyabhaskar.com | May 14, 2017, 15:11 PM IST

  • ડાબેથી, સંજીદા શેખ, અનિતા હસનંદાની, સાનિયા ઈરાની, દ્રષ્ટિ ધામી
મુંબઈઃ હાલમાં જ સ્ટાર પરિવાર એવોર્ડ યોજાઈ ગયો. અહીંયા ટીવીની સંસ્કારી વહુઓનો વેસ્ટર્ન અવતાર જોવા મળ્યો હતો. એકતા કપૂર પાપા જીતેન્દ્ર સાથે આવી હતી. દિવ્યાંકા ત્રિપાઠી(ઈશીમા), અનિતા હસનંદાની(શગુન) સહિતની ટીવી એક્ટ્રેસિસ પોતાના આગવા અંદાજમાં જોવા મળી હતી.

સ્ટાર પરિવાર એવોર્ડમાં કોને મળ્યો કયો એવોર્ડઃ
ફેવરિટ મોમઃ દિવ્યાંકા ત્રિપાઠી
ફેવરિટ ડેડઃ કરન પટેલ
ફેવરિટ નવો સભ્યઃ સુરભી ચંદન
ફેવરિટ નવો સભ્ય(મેલ) કુનાલ જયસિંહ
મોસ્ટ સ્ટાઈલિશ સભ્યઃ સોનાક્ષી સિંહા, રેહ્ના મલ્હોત્રા
ફેવરિટ જજઃ કરન જોહર, રેમો ડિસોઝા
ફેવરિટ બેટીઃ દૂર્ગા(અનન્યા અગ્રવાલ, મેરી દૂર્ગા), અવની(અર્શીન નામદાર, નામકરણ)
ફેવરિટ બેટાઃ નકુલ મહેતા
ફેવરિટ સાસઃ કૃતિકા દેસાઈ, અમ્માજી, મેરે અંગને મેં
ફેવરિટ સસુરઃ વિશાલ સિંહ, નૈતિક, યે રિશ્તા ક્યા કહેલાતા હાં
ફેવરિટ ડીજીટલ સ્ટારઃ નકુલ મહેતા-સુરભી ચંદન
બેસ્ટ બહુઃ દેવોલિના ભટ્ટાચાર્જી
ફેવરિટ પતિઃ મોહસિન ખાન(યે રિશ્તા ક્યા કહેલાતા હૈં), રજત ટોકસ(ચંદ્રનંદિની)
ફેવરિટ જોડીઃ મોહસિન ખાન-શિવાંગી જોષી(યે રિશ્તા ક્યા કહેલાતા હૈં)
ફેવરિટ જોડી ઈન્ટરનેશનલઃ અનિકા-શિવાય, ઈશ્કબાઝ
નઈ સોચ એવોર્ડઃ પંખુડી અવસ્થી, ક્યા કૂસૂર હૈં અમલા કા
ફેવરિટ પત્નીઃ શ્વેતા બસુ(ચંદ્રનંદિની), નાયરા(યે રિશ્તા કહેલાતા હૈં)

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સ્ટાર પરિવાર એવોર્ડની ખાસ તસવીરો....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: anita hassanandani, drashti dhami and many more tv celebs came
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended