Home »TV »Latest Masala» Disha Vakani Pregnant, Serial Become Number 3 In Barc Report

દયાભાભી પ્રેગ્નન્ટ થતાં જ 'તારક મહેતા..'ને આમ થઈ ગયો ફાયદો!

divyabhaskar.com | Jul 15, 2017, 12:32 PM IST

મુંબઈઃ ટીવી એક્ટ્રેસ દિશા વાકાણી એટલે કે દયાભાભી હાલમાં પ્રેગ્નન્ટ છે. તેમને ચોથો મહિનો જઈ રહ્યો છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાભાભીનો રોલ કરીને જાણીતી બની છે. જ્યારથી ચાહકોને ખબર પડી કે દયાભાભી પ્રેગ્નન્ટ છે, ત્યારથી જ ચાહકો 'તારક મહેતા..' સીરિયલ વધુને વધુ જોઈ રહ્યાં છે. 

નાનકડાં બ્રેક બાદ પરત આવી ટીવીમાં:
દિશા વાકાણીએ પ્રેગ્નન્સીના શરૂઆતના સમયમાં એકાદ મહિનો બ્રેક લીધો હતો. ત્યારબાદ તે પાછી સીરિયલમાં આવી છે. જ્યારથી દિશા વાકાણી સીરિયલમાં પરત ફરી છે, ત્યારથી જ ચાહકો 'તારક મહેતા..' સીરિયલ સતત જોઈ રહ્યાં છે. બાર્ક(BARC)ના 1 જુલાઈથી સાત જુલાઈના રેટિંગમાં આ સીરિયલ સતત ઉપર આવી રહી છે. આ વખતના રિપોર્ટમાં આ સીરિયલ ટોપ 3માં આવી ગઈ છે. 

આમ કરે છે શૂટઃ
દિશા વાકાણી સીરિયલમાં બને ત્યાં સુધી ક્લોઝ-અપ શૂટ જ કરી રહ્યાં છે. જેથી બેબી બમ્પ દેખાય નહીં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, સેટ પર કેવી રીતે ધ્યાન રાખે છે દિશા વાકાણી....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: disha vakani pregnant, serial become number 3 in barc report
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended