Home »TV »Latest Masala» Salman Khan Film Will Released On Eid This Year

કોનામાં આવી એટલી હિંમત?, જેણે સલમાન ભાઈને રડાવી દીધા?

divyabhaskar.com | Jun 15, 2017, 18:08 PM IST

મુંબઈઃબોલિવૂડ સ્ટાર સલમાન ખાન હાલમાં 'ટ્યૂબલાઈટ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. થોડા સમય પહેલાં જ સલમાન ખાને 'સુપર નાઈટ વીથ ટ્યૂબલાઈટ' સ્પેશ્યિલ એપિસોડ શૂટ કર્યો હતો. શોમાં સલમાન ખાન એક સમયે રડી પડ્યો હતો.

આ કારણે આંખમાંથી આવ્યા આંસુઃ
કોમેડીયન ડો. સાંકેત ભોસલેએ આ સ્પેશ્યિલ એપિસોડમાં 'દસ કા દમ' શો હોસ્ટ કર્યો હતો. સાંકેત સંજુબાબાની મિમિક્રી કરવા માટે જાણીતો છે. શોમાં સાંકેતે એ રીતે શોનું એન્કરિંગ કર્યું કે સલમાન ખાન હસી-હસીને રીતસર રડી પડ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સલમાન ખાનના ચહેરા પર બહુ હસવાને કારણે આંસુઓ આવી ગયા હતાં.

ડો. ગુલાટીએ હસાવ્યાઃ
શોમાં ડો. ગુલાટી બનતા સુનીલ ગ્રોવરે સલમાન ખાનને ઘણો જ હસાવ્યો હતો. શોમાં મૌની રોયે ધમાકેદાર પર્ફોમન્સ આપ્યું હતું.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, શોમાં સલમાને મચાવી ધમાલ...)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: salman khan film will released on eid this year
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended