Home »TV »Latest Masala» Karan Singh Grover To Rahul Mahajan These Celebs Cheated Their Partners

TVના આ પાર્ટનર્સે કર્યો વિશ્વાસઘાત, સાથીના દિલ તોડીને પકડ્યો બીજાનો સાથ

divyabhaskar.com | Apr 18, 2017, 00:05 AM IST

  • (ડાબેથી, દીપિકા, અંકિત તથા સારા ખાન)
મુંબઈઃ ટેલિવિઝનમાં લગ્ન અને બ્રેક-અપ જીવનનો એક ભાગ જ છે. કેટલાંક સેલેબ્સને પોતાનો લાઈફ પાર્ટનર મળી જાય છે અને તે જીવનભર સાથ નિભાવે છે. જોકે, કેટલાંક સેલેબ્સ આટલા લકી હોતા નથી. આજે આપણે એવા જ કેટલાંક સેલેબ્સની વાત કરીશું, જેમણે પોતાના પાર્ટનરને દગો આપીને બીજા સાથે લગ્ન કર્યો હોય કે પછી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ બનાવ્યા હોય.

અંકિત ગેરાઃ
ટીવી એક્ટર અંકિત ગેરા હેન્ડમસ હન્ક છે. યુવતીઓ અંકિત ગેરાની પાછળ પાગલ છે. જ્યારે અંકિત ગેરા ટીવી સીરિયલ 'પ્રતિજ્ઞા'માં કામ કરતો હતો ત્યારે તેના સંબંધો તેની ઓનસ્ક્રિન મોમ મોનિકા સિંહ સાથે હતા. જોકે, થોડો સમય બાદ જ અંકિત ગેરાએ મોનિકા સિંહને પડતી મૂકીને અદા ખાન સાથે નિકટતા વધારી દીધી હતી. જોકે, અંકિત ગેરા એક જ સમયે બે યુવતીઓને ફેરવતો હતો. એક તો અદા ખાન અને બીજી રૂપલ ત્યાગી. આ સમયે અંકિત ગેરા તથા રૂપલ ત્યાગી ટીવી સીરિયલ 'સપને સુહાને લડકપન કે'માં સાથે કામ કરતાં હતાં. રૂપલ ત્યાગી તથા અદા ખાનને અંકિત ગેરાના વિશ્વાસઘાતની જાણ થઈ ગઈ હતી અને પછી બંનેએ અંકત ગેરાને પડતો મૂક્યો હતો. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, ક્યા ટીવી સ્ટાર્સે છોડ્યો પાર્ટનર્સનો સાથ.......)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: karan singh grover to rahul mahajan these celebs cheated their partners
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended