Home »TV »Latest Masala» Neha Mehta, Meghna Malik And Other Tv Actresses Are Still Unmarried

કોઈનું બ્રેક-અપ, કોઈની તૂટી સગાઈ, 35 વટાવેલી આ એક્ટ્રેસિસના નથી થયા લગ્ન

divyabhaskar.com | Mar 20, 2017, 14:35 PM IST

મુંબઈઃ તાજેતરમાં જ ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જીએ લગ્ન કર્યાં હતાં. 26 વર્ષીય પૂજા બેનર્જી એક્ટ્રેસની સાથે સાથે સ્વિમર પણ છે. તેણે એશિયન ગેમ્સ મેડાલિસ્ટ સંદિપ સેજવાલ સાથે લગ્ન કર્યાં છે. જોકે, ટીવીમાં એવી ઘણી એક્ટ્રેસિસ છે, જેમની ઉંમર 35 કે તેથી વધુ છે તેમ છતાંય તેમણે લગ્ન કર્યાં નથી. કેટલીક એક્ટ્રેસિસ પોતાના માટે જીવનસાથી શોધી રહી છે તો કેટલાંકે લગ્ન ના કરવાનો નિર્ણય લઈ લીધો છે.
 
 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, આવી જ કેટલીક એક્ટ્રેસિસ અંગે, જેમણે મોટી ઉંમરે પણ નથી કર્યાં લગ્ન....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: neha mehta, meghna malik and other tv actresses are still unmarried
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended