Home »TV »Latest Masala» Mothers Day Spl: Popular Indian TV Actors With Their Mothers

'ઈશિતા'થી લઈ 'ચંદ્રમુખી ચૌટાલા' સુધી, આ છે TV સ્ટાર્સની Loving Moms

Kiran Jain | May 14, 2017, 15:11 PM IST

  • મા સાથે દિવ્યાંકા ત્રિપાઠી અને કવિતા કૌશિક
મુંબઈઃ 14મેના રોજ વિશ્વભરમાં મધર્સ ડે સેલિબ્રેટ  કરવામાં આવ્યો છે. આ પ્રસંગે divyabhaskar.comએ ટીવી જગતના જાણીતા એક્ટર્સ-એક્ટ્રેસ સાથે વાત કરી હતી. જેમાં દેવોલિના ભટ્ટાચાર્જીથી લઈ દિવ્યાંકા ત્રિપાઠી ઉર્ફે ઈશિતા તથા ટીવીની ચંદ્રમુખી ચૌટાલા એટલે કે કવિતા કૌશિકથી લઈ રશ્મિ દેસાઈ સહિતના સેલેબ્સે કહ્યું હતું કે મધર્સ ડે માત્ર એક દિવસ નથી હોતો પરંતુ તેને દરરોજ સેલિબ્રેટ કરવાનો હોય છે.
 
દિવ્યાંકા ત્રિપાઠી(ટીવીની ઈશિતા)
માઃ નીલમ ત્રિપાઠી
 
''આપણે તમામ મોમને ઘણો જ પ્રેમ કરીએ છીએ પરંતુ સમય જતાં આપણે તેમના પ્રેમ અને ત્યાગને ભૂલી જઈએ છીએ. મને લાગે છએ કે આ દિવસ આપણાં માટે ખાસ મહત્વ ધરાવે છે. આપણે મોમ પ્રત્યેનો પ્રેમ શૅર કરી શકીએ.''

કવિતા કૌશિક(ટીવીની ચંદ્રમુખી ચૌટાલા)
માઃ અપર્ણા કૌશિક
 
''હું માત્ર એટલું જ કહેવા માંગું છું કે મા મારું જીવન છે. તે ઘણી જ સારી છે અને તેમને મારા જીવનમાં મેળવીને હું મારી જાતને ખુશ ફિલ કરું છું.'
 
આગળની સ્લાઈડ્સમાં જાણો દેવોલિનાથી લઈ કરણવીર બોહરા અને રશ્મિ દેસાઈ સહિતના ટીવી સેલેબ્સની મોમ અંગે
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mothers Day Spl: popular Indian TV Actors With Their Mothers
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended