Home »TV »Latest Masala» Tv Actress Samragyi Nema Just Gave Birth To A Baby Girl

આ ટીવી એક્ટ્રેસ બની Mom, રીલ લાઇફ દીકરીએ શૅર કર્યો Photo

divyabhaskar.com | Apr 20, 2017, 10:16 AM IST

  • આ ટીવી એક્ટ્રેસ બની Mom, રીલ લાઇફ દીકરીએ શૅર કર્યો Photo,  latest masala news in gujarati
મુંબઇઃ ફેમસ ટીવી એક્ટ્રેસ સામ્રાજ્ઞી નેમાએ તાજેતરમાં જ બેબી ગર્લને જન્મ આપ્યો છે. નોંધનીય છે કે સામ્રાજ્ઞી 'પુનઃવિવાહ', 'સંતાન' અને 'સંકટ મોચન મહાબલી હનુમાન' જેવી સીરિયલમાં કામ કરી ચૂકી છે. આ ગુડ ન્યૂઝ તેની રીલ લાઇફની દીકરી દલજીત કૌરે સોશ્યિલ મીડિયા ફેન્સ સાથે શૅર કરીછે. આ સાથે જ તેણે કેપ્શન લખ્યું છે કે, "What a perfect day .... finallllyyyyy met mommy samragy and our little angel ...... and what an awsome day spent with sunayna ❤️❤️❤️❤️"
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tv Actress Samragyi Nema Just Gave Birth To A Baby Girl
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended