Home »TV »Latest Masala» Salman Khan Shoot Detergent Ad With Tv Actress Aamna Sharif

જ્યારે 'સુલ્તાન' બન્યો હતો આ એક્ટ્રેસનો પતિ અને....!!!

divyabhaskar.com | Jul 17, 2017, 00:05 AM IST

મુંબઈઃ ટીવી સીરિયલ 'કહી તો હોગા'માં કશિશનો રોલ પ્લે કરીને આમના શરીફ જાણીતી બની છે. 16 જુલાઈ, 1982ના રોજ મુંબઈમાં જન્મેલી આમનાએ 35મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આમનાએ એક જાહેરાતમાં સલમાનની પત્નીનો રોલ કર્યો હતો. જોકે, એડના શૂટિંગ સમયે સલમાન નારાજ થઈ ગયો હતો. 

કેમ ગુસ્સે થયો હતો સલમાનઃ
શૂટિંગ સમયે જ્યારે સલમાન ટીવી એક્ટ્રેસ આમનાની નજીક આવે છે તો ડિરેક્ટર શોટ કટ કરીને રિ-ટેક લેવાનું કહે છે. સલમાનને ડિરેક્ટરની આ વાત પસંદ આવતી નથી અને તે પોતાના દંબગ અવાજમાં કહે છે કે જો વોક કરાવવી હતી તો કોઈ મોડલને બોલાવી હતી.

રીતિક-શાહરૂખ પર પણ કરી કમેન્ટઃ
ડિરેક્ટરે જ્યારે ફરીવાર શૂટ કરવાની રિક્વેસ્ટ કરી ત્યારે સલમાને જવાબ આપ્યો હતો કે જો એક્ટિંગ કરાવી હતી તો રીતિકને લેવો હતો અને ઓવર એક્ટિંગ મા
માટે શાહરૂખને લઈ લેવો. ઉલ્લેખનીય છે કે આ એડ ફેબ્રુઆરી, 2013માં શૂટ કરવામાં આવી હતી. આ સમયે સલમાન ખાનના શાહરૂખ તથા રીતિક સાથેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, આમના સાથે સલમાનની ખાસ તસવીરો....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: salman khan shoot detergent ad with tv actress aamna sharif
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended