Home »TV »Latest Masala» Well Known TV Actresses You Did Not Know Are Married

સમ્રાટ અશોકની 'સાવકી મા' સહિત આ TV એક્ટ્રેસિસ છે પરિણીત

divyabhaskar.com | Jul 17, 2017, 12:55 PM IST

  • અંકિતા શર્મા અને મયંક શર્મા
મુંબઈઃ ટીવી જગતમાં અનેક એવી એક્ટ્રેસિસ છે જે પરિણીત છે કે નહીં તે અંગે ભાગ્યે જ કોઈ જાણતું હોય છે. આ પેકેજમાં અમે એવી જ એક્ટ્રેસિસ અંગે જણાવવા જઈ રહ્યા છે. ટીવી એક્ટ્રેસ અંકિતા શર્મા અંગે ખૂબ ઓછા લોકો જાણે છે કે, તે પરિણીત છે કે નહીં. મયંક શર્માએ વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, તેણીએ ટીવી 'અગલે જનમ મોહે બિટિયા હી કીજો' (2010), 'બાત હમારી પક્કી હૈ' (2011), 'સંવારે સબકે સપને પ્રીટો' (2012), 'રંગરસિયા' (2014), 'કુછ તો હૈ તેરે મેરે દરમિયાં' (2015), 'ચક્રવર્તી અશોક સમ્રાટ' (2016) જેવા અનેક શોઝમાં કામ કર્યું છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો પરિણીત ટીવી એક્ટ્રેસિસ અંગે
 
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: well known TV Actresses You Did Not Know Are Married
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended