Home »TV »Latest Masala» Flop Television Reality Shows

SRK-માધુરી સહિતના સ્ટાર્સ રહ્યાં Flop, ઉંધેકાંધ પછડાયા આ રિયાલિટી Shows

divyabhasakr.com | Jun 11, 2017, 16:48 PM IST

  • શાહરૂખ ખાનનો 'ઝોર કા ઝટકા' ફ્લોપ રહ્યો હતો
મુંબઇઃ અમિતાભ બચ્ચન "કૌન બનેગા કરોડપતિ"ની નવમી સીઝનની સાથે અને સલમાન ખાન 'બિગ બોસ'ની 11મી સીઝન સાથે ફરી ટીવી પર ધમાકેદાર કમબેક કરવા માટે તૈયાર છે. બન્ને શો માટે રજીસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યા છે. જોકે, ટીવીના ઇતિહાસમાં બોલિવૂડ સ્ટાર્સના નામે અનેક એવા રિયાલિટી શો છે જે પહેલી સીઝનમાં જ એટલા ખરાબ રીતે પીટાઇ ગયા હતાં કે આગળ નવી સીઝન લાવવાની હિંમત જ ના કરી શક્યા. આ પેકેજમાં નજર કરીશું એવા જ કેટલાક શો પર...
 
જોર કા ઝટકાઃ ટોટલ વાઇપઆઉટ (2011)
હોસ્ટઃ શાહરૂખ ખાન
શાહરૂખ ખાન આ શોની પહેલી સીઝનને જ ઢંગથી ચલાવી શક્યો નહોતો. 15 એપિસોડ્સ પછી આ શોને બંધ કરવામાં આવ્યો હતો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જાણો અન્ય રિયાલિટી શો વિશે.....
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Flop Television Reality Shows
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended