Home »TV »Latest Masala» TV Actresses Stunningly Stylish Daughters

પલક સહિત Momની જેમ જ Stylish છે આ ટીવી એક્ટ્રેસિસની દીકરીઓ

divyabhaskar.com | Jul 17, 2017, 17:12 PM IST

  • ડાબેથી દીકરી આલિયા ઈબ્રાહીમ સાથે પૂજા બેદી તથા દીકરી સાથે શ્વેતા
મુંબઈઃ હાલ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી બોલિવૂડ ડેબ્યૂને લઈ ચર્ચામાં છે. માત્ર એટલું જ નહીં, તાજેતરમાં યોજાયેલા ઝી ગોલ્ડ એવોર્ડ્સમાં પણ તે આકર્ષણનું કેન્દ્ર બની હતી. પલક સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. તે સતત ફોટોશૂટથી લઈ વેકેશનના ફોટોઝ પોસ્ટ કરતી રહે છે.
 
શ્વેતાના પહેલા પતિનું સંતાન છે પલક
શ્વેતા 21 વર્ષની ઉંમરમાં પહેલીવાર મા બની હતી. શ્વેતા તિવારીના પહેલાં લગ્ન રાજા ચૌધરી સાથે થયા હતાં. તેને રાજા ચૌધરી દ્વારા 16 વર્ષની દીકરી પલક છે. 2007માં શ્વેતા અને રાજા 9 વર્ષના સંબંધોનો અંત લાવી સેપરેટ થયા હતાં. ડિવોર્સ 6 વર્ષ બાદ 2013માં શ્વેતાએ અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યાં હતાં. શ્વેતાએ ત્રણ વર્ષ ડેટિંગ કર્યા બાદ અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યા હતા. એક ચર્ચા મુજબ, પલકે જ શ્વેતાને બીજા લગ્ન કરવા માટે મનાવી હતી. જ્યારે શ્વેતા અને અભિનવના લગ્ન થયા ત્યારે પલકે ખૂબ ડાન્સ કર્યો હતો. રેયાંશ અભિનવ અને શ્વેતાનું પહેલું સંતાન છે. હાલ પલક પણ શ્વેતા અને અભિનવની સાથે જ રહે છે.
 
આગળની સ્લાઈડ્સમાં પૂનમ ધિલ્લોનથી લઈ ભાગ્યશ્રી સુધીની એક્ટ્રેસિસની સ્ટાઈલિશ દીકરીઓ અંગે વાંચો
 
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: TV Actresses Stunningly Stylish Daughters
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended